NIAએ પહલગામ હુમલા મામલે દાખલ કરી ચાર્જશીટ
પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના લગભગ આઠ મહિના બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ એક મોટા ખુલાસા સાથે કુલ 7 આતંકીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. સોમવાર, 15 ડિસેમ્બરના રોજ NIAએ જમ્મુ સ્થિત વિશેષ અદાલતમાં આ 1,597 પાનાની વિસ્તૃત ચાર્જશીટ રજૂ…










