Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 25°C

newschannelinindia

3,893 stories

દિલ્હી બ્લાસ્ટ કેસઃ સ્યુસાઇડ બોમ્બર ઉમર નબીએ i20 સિવાય 2 વધુ કાર ખરીદી હતી

દિલ્લીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બર 2025ની સાંજે થયેલા કાર બ્લાસ્ટ કેસમાં હવે વધુ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મઘાતી બોમ્બર ઉમર નબી અને તેના સાથીઓએ વિસ્ફોટ માટે વપરાયેલી i20 કાર સિવાય પણ બે અન્ય…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ: ટ્રાફિક વચ્ચે કાર અગનગોળામાં ફેરવાઈ, પહેલો સ્પષ્ટ VIDEO સામે આવ્યો

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર બ્લાસ્ટનો પહેલો સ્પષ્ટ CCTV વીડિયો સામે આવ્યો છે, જેમાં એ આખો વિસ્ફોટનો ભયાનક ક્ષણવાર દ્રશ્ય કેદ થયો છે. આ જ વિસ્ફોટે આખા શહેરને હચમચાવી દીધું હતું અને 12 જેટલા…

· 3 min read

કચરાથી બનશે ઉડ્ડયન બળતણ, ગતિશક્તિ વિદ્યાલય અને એરબસ વચ્ચે ઐતિહાસિક કરાર

ગતિશક્તિ વિદ્યાલયના પ્રાધ્યાપક ડૉ. વેંકટ ચિનાતલાના સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી માન્યતા મળી છે. ત્રણ વર્ષ પહેલાં ડિસેમ્બર 2022માં ડૉ. ચિનાતલાએ પાલિકાના ઘન કચરામાંથી પેટ્રોલ બનાવવા માટેનું અનોખું પ્રયોગ સફળ બનાવ્યું હતું, જેના પરિણામે તેમને વૈશ્વિક સ્તરે વખાણ મળ્યા હતા. હવે…

· 2 min read

પૂછપરછમાં ખુલાસો : પાકિસ્તાની ડ્રોનથી હથિયાર લઇ રાજસ્થાન મારફતે ગુજરાત પહોંચેલા આતંકીઓ, સ્લિપર સેલની શોધખોળ શરૂ

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વાડ (ATS) દ્વારા તાજેતરમાં ત્રણ આતંકવાદીઓને ઝડપવામાં આવ્યા છે, અને તેમની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રો અનુસાર, આ આતંકીઓએ પાકિસ્તાનની સરહદ પરથી ડ્રોન મારફતે હથિયારો મેળવ્યા હતા, જે બાદ તેઓ રાજસ્થાનના હનુમાનગઢ…

· 3 min read

આંબલા ગામે અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા કરાયો બચાવ

આંબલા ગામે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા અંતર્ગત કંસારો પ્રકૃતિ મંડળ દ્વારા સંરક્ષણ કાર્ય થયું છે. અહીંયા અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા બચાવ કરાયો છે. ખેડૂતો કે વિદ્યાર્થીઓ અને કોઈપણ ગ્રામજન પ્રકૃતિનાં સંરક્ષણ માટે જાગૃત રહે તે જરૂરી છે. આ માટે શાળાઓમાં પ્રકૃતિ…

· 2 min read

પાકિસ્તાનમાં હાઇકોર્ટ બહાર કાર બ્લાસ્ટ : 12નાં મોત, અનેક વકીલો-નાગરિકો ઘાયલ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં મંગળવારના રોજ એક ભયાનક વિસ્ફોટ થયો, જેના કારણે આખા શહેરમાં દહેશત ફેલાઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ઇસ્લામાબાદ હાઇકોર્ટની નજીક પાર્કિંગ વિસ્તારમાં ઊભેલી એક કારમાં બપોરે આશરે 12:30 વાગ્યે જોરદાર ધડાકો થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે…

· 2 min read

50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત

મતદારોના મેપિંગમાં રાજ્યભરના BLOની પ્રશંસનીય કામગીરી સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral…

· 2 min read

ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર દંપતીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢતી મહુધા પોલીસ

ઇ.આઈ.જી.પી. વિધી ચૌધરી અમદાવાદ રેન્જ તેમજ વિજય પટેલ સાહેહ પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદ નાઓ દ્રારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબતુ થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે છેતરપિંડી, વિશ્વાસઘાત, ઠગાઇ ના વણ શોધાયેલ ગુનાઓ શોધી આરોપીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ પર ભૂટાનથી પીએમ મોદીનો સંદેશ : દોષિતોને કોઈ કાળે બક્ષવામાં નહીં આવે

ભૂટાનની બે દિવસીય મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાશિચ્હોદ્ઝોંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે પોતાના સંબોધનમાં દિલ્હીમાં લાલ કિલ્લા નજીક એક કારમાં થયેલા વિનાશક વિસ્ફોટની ઘટનાનો ઉલ્લેખ કર્યો. વડા પ્રધાને પોતાના વક્તવ્યની શરૂઆત વિશ્વશાંતિ અને ભારત-ભૂટાન…

· 3 min read

દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ

નવી દિલ્હી ખાતે થયેલા ભયંકર વિસ્ફોટે આખા દેશમાં ચકચાર મચાવી દીધી છે. સોમવારે સાંજે 6.52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે ટ્રાફિક સિગ્નલ નજીક એક કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેની…

· 4 min read