Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

newschannelinindia

3,893 stories

‘બિહાર પરિણામ જોઈ મારી હાલત પર દુઃખ ઓછું થાય છે’ : NDAની જીત પર જમ્મુ-કાશ્મીરના સીએમ અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બિહાર ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે NDAની ઐતિહાસિક જીત અને નીતિશ કુમારની 10મી વાર સત્તા પર વાપસી તેમને પોતાના રાજ્યની સ્થિતિ અંગે થતું દુઃખ થોડું ઓછું કરે છે. બડગામમાં ચૂંટણી ટકરાવાળી બનવાની તેમને પહેલેથી…

· 2 min read

રોહિત અને કોહલી રિટેન, ધોની પણ રમશે આગામી IPL, ટીમો દ્વારા રિલીઝ પ્લેયર્સની યાદી બહાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેની મીની-હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. તેના પહેલાં તમામ 10 ટીમોએ 15 નવેમ્બર સુધી પોતાની રિટેન્શન લિસ્ટ અને રિલીઝ લિસ્ટ જાહેર કરી દીધી હતી. આ વખતે કેટલીક ટીમોએ મોટા સ્ટાર ખેલાડીઓને પણ રિલીઝ…

· 4 min read

બિહાર વિધાનસભા ચૂંટણીમાં AAPને NOTA કરતાં ઓછા મત

બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં NDAએ ઐતિહાસિક જીત નોંધાવી છે, જ્યાં કુલ 243 બેઠકોમાંથી 202 બેઠકો પર વિજય મેળવી મોટું બહુમતી મેળવ્યું, જ્યારે RJD નેતૃત્વવાળા મહાગઠબંધનને માત્ર 35 બેઠકો મળી, જેમાં RJDને 25 અને કોંગ્રેસને 6 બેઠકો મળી. પ્રશાંત કિશોરની પાર્ટીનું…

· 2 min read

ખેડા જિલ્લામાં NMC અંતર્ગત આવતા ૫૭ કિ.મી. વિસ્તારના રોડ પેચ વર્ક અને રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહી તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય…

· 2 min read

દિલ્હી બ્લાસ્ટના દોષીઓને પકડવા અમિત શાહની ગુપ્તચર અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ દેશની રાજધાનીમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે સવારે પોતાના ખાનગી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી. આ બેઠકમાં NIAના ડિરેક્ટર જનરલ, ઇન્ટેલિજન્સ…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો ફેરફાર : વડાપ્રધાન સહિત VVIP સુરક્ષાની જવાબદારી હવે રો ચીફ પાસે

દિલ્હીમાં 12 નવેમ્બરના રોજ થયેલા કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ઘટનાના તરત બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી હતી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આ બેઠકનો સૌથી નોંધપાત્ર નિર્ણય…

· 2 min read

ફરીદાબાદથી મળેલી ઉમરની બીજી કાર, આતંકી કૃત્યોમાં વપરાયાની શંકા

દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા ભયાનક કાર બ્લાસ્ટમાં અનેક લોકોનાં મોત થયા અને ઘણા ઘાયલ થયા હતા, જેના પગલે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને ખબર પડી કે બ્લાસ્ટ માટે વપરાયેલી કાર પુલવામાના રહેવાસી…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ કેસ પર અલ-ફલાહ યુનિવર્સિટીની સ્પષ્ટતા, ‘યુનિવર્સિટીને આરોપીઓ સાથે કોઈ સંબંધ નથી’

દિલ્હી વિસ્ફોટ કેસમાં તપાસની દિશા હવે હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચી ગઈ છે, જ્યાં યુપી એટીએસ અને દિલ્હી સ્પેશિયલ સેલની સંયુક્ત ટીમોએ તાબડતોબ તપાસ શરૂ કરી છે. બંને એજન્સીઓની ટીમોએ બુધવારે ફરીદાબાદ સ્થિત યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોની…

· 2 min read

“આપણી સંસ્કૃતિ જ સાચી શક્તિ છે, ખ્રિસ્તી પ્રચારના મોહમાં ન ફસાઈ, પરંપરાઓને જીવંત રાખો”: જગદીશ પંચાલ

તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્ટિવન મેકવાન નામનો વ્યક્તિ આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે માહિતીના આધારે કાર્યવાહી કરતાં જાણવા મળ્યું કે સ્ટિવન પોતાના સાગરીતોને આદિવાસી વિસ્તારોમાં મોકલીને…

· 2 min read

PM મોદી ભૂટાનથી પરત ફર્યા, આજે સાંજે સુરક્ષા સમિતિની બેઠક યોજાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાનની બે દિવસીય રાજકીય મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. પીએમ મોદી મંગળવારે ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ અવસરે તેમણે ભૂટાનના હાલના રાજા જિગ્મે…

· 3 min read