click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર દંપતીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢતી મહુધા પોલીસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર દંપતીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢતી મહુધા પોલીસ
GujaratKheda

ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર દંપતીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢતી મહુધા પોલીસ

પોલીસે બાતમીના આધારે રોકડ તથા ગુનામાં વાપરેલ અલ્ટો કાર સહીત રૂપિયા ૨,૫૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી તથા આશરે ૫૭ જેટલા છેતરપિંડીના ગુનાને ડિટેક્ટ કરાયેલ છે.

Last updated: 2025/11/11 at 1:32 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ઇ.આઈ.જી.પી. વિધી ચૌધરી અમદાવાદ રેન્જ તેમજ વિજય પટેલ સાહેહ પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદ નાઓ દ્રારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબતુ થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે છેતરપિંડી, વિશ્વાસઘાત, ઠગાઇ ના વણ શોધાયેલ ગુનાઓ શોધી આરોપીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકી, કપડવંજ વિભાગ, કપડવંજ નાઓના સીધા સપુરવિઝન હઠેળ વણ શોધાયેલ ગુનાઓઓના આરોપીઓને શોધી કાઢવા ડિવીઝન કક્ષાએથી અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા સારૂ નાઓને ખાસ સુચના કરેલ.

મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારના ચુણેલ ગામે એક અજાણ્યુ કપલ એક અલ્ટો ગાડીમાં ફરીયાદીના બાજુના મકાને આવી જેમાં મહીલા પોતાના પતિ ડોક્ટર છે અને ગામમાં ભાડે રહેવાનુ છે તથા ગામમાં દવાખાનુ શરૂ કરવાનુ છે તેવી ફરીયાદીને ખોટી હકીકત જણાવી ફરીયાદી તથા તેઓના પતિને વિશ્વાસમાં લઇ દવાખાના માટે જરૂરીયાત મુજબની દવાઓ મંગાવેલ છે. પરંતુ તેમાં રૂપિયા ઓછા પડેલ છે. અત્યારે તમો આપો હું બપોરે તમોને પાછા આપીશ તેમ જણાવી ફરીયાદીને વિશ્વાસમાં લઇ રૂપિયા ૫૦,૦૦૦/-ફરીયાદી પાસેથી મેળવી છેતરપિંડી કરી ગાડી લઇ નિકળી ગયેલ જે છેતરપિંડી ના બનાવ બાબતે મહુધા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૨૦૪૦૩૯૨૫૦૬૧૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૩૧૯(૨) ૫૪ મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

પો.ઇન્સશ્રી આર.કે ગોહિલ નાઓના સુપરવિઝન તેમજ સીધા માર્ગદર્શન હેઠળ મહુધા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનવવામાં આવેલ હતી. તમામ ટીમો દ્વારા ગામમાં આવતા તમામ રસ્તાના સી.સી.ટીવી ચેક કરવા તેમજ બનાવ સ્થળની આજુ બાજુમાં રહેતા લોકોના તેમજ બનાવ સબંધે સઘન પુછ પરછ કરવા અંગેની કામગીરી ટીમો દ્વારા કરવામાં આવેલ તે ઉપરાંત સી.સી.ટી.વી.ની મદદથી આરોપીઓએ ગુનામાં વાપરેલ અલ્ટો કાર નંબર જીજે.૦૫.સી.એચ.૨૭૫૬ બાબતે ગુજરાત સરકારના ઇ-ગુજકોપ પોકેટકોપમાં સર્ચ કરી વાહન માલીક બાબતે તપાસ કરવાની તજવીજ શરૂ કરવામાં આવેલ તે દરમ્યાન પો.ઇન્સશ્રી આર.કે.ગોહિલ, પો.સબ.ઇન્સશ્રી એસ.આઇ.ડાભી તથા હસમુખભાઇ તેમજ હર્ષદભાઇ નાઓને ચોક્કસ બાતમી મળેલ કે ગુનો આચરનાર દંપતી આણંદ જીલ્લાના સોજીત્રા તાલુકાના કાસોર ગામે છેલ્લા કેટલાક સમયથી મકાન ભાડે રાખી રહે છે. જે બાતમી આધારે પુરૂષ આરોપી હિતેશપુરી સન/ઓ બાબુપુરી સોમપુરી ગોસ્વામી ને કાસોર ગામેથી પોલીસ સ્ટેશન ખાતે લાવી સઘન પુછ પરછ કરવામાં આવેલ પરંતુ શરૂઆતમાં પોતે નિર્દોશ હોવાનુ અને આ ગુનામાં પોતે સામેલ ન હોવાનુ જણાવેલ તથા આરોપી વિરૂધ્ધ અગાઉ કોઇ પણ ગુના ન હોવાનુ જણાવેલ ત્યારબાદ ગુજરાત સરકારના ઇ-ગુજકોપ પોકેટકોપમાં આરોપીના ગુનાહીત ઇતિહાસ બાબતે સર્ચ કરતા આરોપીના વિરૂધ્ધમાં વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૫૬/૨૦૧૫ મુજબનો ગુનો મળી આવેલ છે. ત્યાર બાદ પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી સધન અને સતત પુછ પરછ કરતા આરોપીએ આ ગુનો પોતાની પત્નિ સાથે મળી આચરેલાની કબુલાત આપેલ હતી. બંન્ને આરોપીઓની કબુલાત અન્વયે આરોપીઓને ધોરણસર ગુનાના કામે અટક કરવામાં આવેલ.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન

ગ્રીટમાં નવી નિયુક્તિઓ, 2030–2047ના વિકાસ માટે રોડ મેપ નક્કી થશે

ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક

આસામનો શહીદ દિવસ : બાંગ્લાદેશી ઘૂસણખોરી સામેની ચળવળમાં 850થી વધુ બલિદાનોનો ઇતિહાસ

“SIR મુદ્દે સંસદમાં ચર્ચા નહીં બને, મતદાર યાદી સુધારવાનું કાર્ય ચૂંટણી પંચનું” — લોકસભામાં ગૃહમંત્રીનો સ્પષ્ટ જવાબ

TAGGED: @india, Breaking news, CM Gujarat, Kheda, kheda collector, kheda news, Kheda Police, latest news, Mahudha Police, Mahudha police station, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, topnewschannel, topnewschannelinindia, women doctor, અમદાવાદ, ઇ.આઈ.જી.પી. વિધી ચૌધરી, ખેડા - નડીયાદ, નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકી, મહિલા ડોક્ટર, મહુધા પોલીસ, મહુધા પોલીસ સ્ટેશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 11, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હી બ્લાસ્ટ પહેલાં 3 કલાક સુધી સુનેહરી મસ્જિદ પાસે પાર્ક થયેલી i20, નીકળ્યા બાદ 4 મિનિટમાં થયો વિસ્ફોટ
Next Article ફરીદાબાદ ટેરર મોડ્યુલમાં જે બે ડૉક્ટરોની ધરપકડ, તેમનું કનેક્શન દિલ્હી બ્લાસ્ટના સંદિગ્ધ સ્યુસાઇડ બૉમ્બર સાથે હોવાની આશંકા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન
Gandhinagar Gujarat ડિસેમ્બર 10, 2025
ગ્રીટમાં નવી નિયુક્તિઓ, 2030–2047ના વિકાસ માટે રોડ મેપ નક્કી થશે
Gandhinagar Gujarat ડિસેમ્બર 10, 2025
ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક
Gujarat ડિસેમ્બર 10, 2025
આસામનો શહીદ દિવસ : બાંગ્લાદેશી ઘૂસણખોરી સામેની ચળવળમાં 850થી વધુ બલિદાનોનો ઇતિહાસ
Gujarat ડિસેમ્બર 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?