Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

newschannelinindia

3,893 stories

ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. – મોરારિબાપુ

ગોહિલવાડના તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. ગોપનાથમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ લાભ લઈ રહ્યાં છે. સમુદ્રકિનારે જ્યાં નરસૈયાને હરિ અને હર મળ્યાં તે ગોહિલવાડના તીર્થસ્થાન…

· 2 min read

DSM ફ્રેશ ફૂડ્સના શેર 20% પ્રીમિયમ પર લિસ્ટેડ થયા

આજે ભારતીય શેરબજારમાં મિશ્ર સંકેતો વચ્ચે કારોબારની શરૂઆત થઈ, પરંતુ ઘણા ક્ષેત્રોમાં તેજીનું મિજાજ જોવા મળ્યું. DSM ફ્રેશ ફૂડ્સના શેરોએ આજે BSE SME પ્લેટફોર્મ પર મજબૂત ડેબ્યુ આપ્યું. કંપનીના IPO ને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો — 13 ગણા…

· 4 min read

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત

છત્તીસગઢના સક્તી જિલ્લામાં આજે ભયંકર દુર્ઘટના બની છે, જેમાં એક પ્રાઈવેટ પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી છે. ઘટના આરકેએમ પાવરજેન પ્રાઈવેટ લિમિટેડ પ્લાન્ટના ઉચ્ચપિંડા ગામના ડભરા વિસ્તારમાં બની હતી. પ્લાન્ટમાં કાર્યરત 10 કર્મચારીઓ પોતાની શિફ્ટ પૂરી કરીને નીચે ઉતરી રહ્યા…

· 2 min read

વૈષ્ણોદેવીભક્તો માટે સારા સમાચાર, શ્રાઇન બોર્ડે આજથી ફરી શરૂ કરી યાત્રા

ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણીને કારણે થોડા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી તે માતા વૈષ્ણોદેવીની યાત્રા બુધવારે ફરી શરૂ થઈ છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે જાહેરાત કરી છે કે યાત્રા બુધવારે સવારે 6 વાગ્યાથી ફરી શરૂ થઈ રહી…

· 3 min read

મહેસાણાના વિસનગરમાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ, 5 નરધમોએ કિશોરીને પીખી નાખી

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક કિશોરી સાથે થયેલી નૃશંસ દુષ્કર્મની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટના 4 ઑક્ટોબરના રોજ બની હતી, જ્યારે કિશોરી શનિવારે રાત્રે ચાલવા નીકળી હતી. તે સમયે પવન ઠાકોર અને…

· 3 min read

રશિયામાં ફસાયેલો મોરબીનો યુવાન સાહિલ, જેલથી બચવા ગયો યુદ્ધમાં અને અંતે યુક્રેન સામે આત્મસમર્પણ કર્યું

મોરબીના 22 વર્ષીય સાહિલ મોહમ્મદ હુસૈન માજોઠીનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં તે રશિયા માટે યુદ્ધ લડતા લડતા યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી ચૂક્યો છે. સાહિલ મૂળ ગુજરાતના મોરબીનો રહેવાસી છે અને રશિયામાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયો…

· 3 min read

મોરારિબાપુ દ્વારા રામકથા એટલે સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ઉપક્રમ

રામકથા ગાન માત્ર વચનાત્મક નહીં રચનાત્મક બને તેમ જ રામકથા એટલે સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ઉપક્રમ પણ રહે તેમ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં ગીત સંગીત સાથે કથાગાનનો મોરારિબાપુ દ્વારા લાભ મળી રહ્યો છે. પ્રદેશ, દેશ અને દુનિયા... સર્વત્ર સનાતન ધર્મ સંદેશની…

· 2 min read

બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર બે દિવસીય ભારત પ્રવાસે, પીએમ મોદી સાથે પણ કરશે મુલાકાત

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મર હાલ બે દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. બુધવારે (8 ઑક્ટોબર) તેઓ મુંબઈ આવી પહોંચ્યા હતા, જ્યાં મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રીઓ એકનાથ શિંદે તથા અજિત પવારે તેમનું સ્વાગત કર્યું હતું. આ…

· 2 min read

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો

ખેડા જિલ્લામાં વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે સંતો ભક્તોએ દિવ્ય શરદોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો. જે પરંપરા મુજબ આસોસુદ પુનમને સોમવારની રાત્રીએ ૯ થી ૧૨ કલાક દરમ્યાન ગુણાત્તીત ઓરકેસ્ટ્રા કલાકુંજ…

· 3 min read

સેન્સેક્સની ફ્લેટ ચાલ, નિફ્ટી 25100 પર ખુલ્યો, ટાઇટનના શેર 3% વધ્યા

આજે ભારતીય શેરબજારમાં ધીમે ધીમે બેર (Bears) પકડ મજબૂત કરી રહ્યા છે. ખાસ કરીને નિફ્ટી પર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં બજાર તેજી તરફ દેખાતું હતું, પરંતુ 45 મિનિટ પછી કોલ રાઇટિંગ (Call Writing) શરૂ થતાં જ સંકેત…

· 3 min read