સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે – મોરારિબાપુ
નરસૈયાની સાધના સ્થળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા રસપાન કરાવતાં મોરારિબાપુએ સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો. અહીંયા મોટીસંખ્યામાં ભાવિક શ્રોતાઓ રામકથા લાભ લેતાં રહ્યાં છે. ગોહિલવાડના ઐતિહાસિક તીર્થ એટલે નરસૈયાની સાધનાસ્થળી ગોપનાથ…










