રશિયન રાષ્ટ્રપતિ પુતિન : ‘PM મોદી બુદ્ધિશાળી નેતા’, અમેરિકી ટેરિફ પર કહ્યું – ભારત અપમાન નહીં સહે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘સમજદાર અને વિચારશીલ નેતા’ તરીકે પ્રશંસા કરી છે. વલદાઈ ચર્ચા મંચમાં આપેલા તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું કે, મોદી ભારતના રાષ્ટ્રીય હિતોને મજબૂતીથી રક્ષા કરે છે અને ભારતીય જનતા ક્યારેય અપમાન સહન…










