Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

newschannelinindia

3,893 stories

કેશ ઑન ડિલિવરી પર વધારાના ચાર્જ મામલે ઇ-કોમર્સ કંપનીઓ પર સરકારની તપાસ

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કેશ ઑન ડિલિવરી (COD) સેવા માટે વધારાના ચાર્જ વસૂલવાના મામલે સરકારએ સખત પગલાં ભરવાના સંકેત આપ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે જે પણ કંપની COD પર ગ્રાહકો પાસેથી છુપાવીને વધુ ફી વસૂલશે,…

· 3 min read

કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ

મંડળથી લઇને પ્રદેશ સુધીની રચનામાં ગુજરાતમાં સંગઠનનું સાતત્ય રહ્યુ છે,સંગઠનની સાત્વીકતા રહી છે અને સતત ગુજરાત રાજય ઉદાહરણ રૂપ બન્યુ છે, કે જ્યા સરકાર અને સંગઠન સાથે મળીને એક વિકાસના મોડલને પ્રસ્થાપિત કર્યુ . –  ભુપેન્દ્ર યાદવ નવ નિયુક્ત ગુજરાત…

· 16 min read

ગુજરાત તરફ વળી રહ્યું છે ‘શક્તિ’ વાવાઝોડું, 110 કિ.મી. પ્રતિ કલાકે પવન ફૂંકાવાની આગાહી

અરબ સાગરમાં વર્ષ 2025નું પહેલું વાવાઝોડું સાયક્લોનિક શક્તિ (Cyclone Shakti) સક્રિય થવા લાગ્યું છે અને તેની અસર ગુજરાત સહિત પશ્ચિમ કાંઠાના રાજ્યોમાં જોવા મળી શકે છે. ભારતીય મૌસમ વિભાગ (IMD) મુજબ, અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં બનેલું ડીપ ડિપ્રેશન ધીમે-ધીમે ચક્રવાતમાં…

· 2 min read

સંભલમાં જુમ્માની નમાજ બાદ મુસ્લિમોએ જાતે જ સરકારી જમીન પર આવેલી મસ્જિદ તોડવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલ રયા બુઝુર્ગ ગામમાં અતિક્રમણ સામેની કાર્યવાહી અંતર્ગત એક મહત્વપૂર્ણ ઘટના બની છે. 3 ઑક્ટોબર, 2025ના રોજ જુમ્માની નમાજ પૂર્ણ થયા બાદ ગામના લોકો પોતે જ સરકારી જમીન પર નિર્મિત મસ્જિદ તોડી પાડવાનું કામ શરૂ કર્યું.…

· 2 min read

વડોદરાથી મુંબઈ જતી ટ્રેનને સુરતમાં ઉથલાવવાનો પ્રયાસ, પાયલોટની સતર્કતાથી ટળી દુર્ઘટના

સુરત શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં વડોદરાથી મુંબઈ તરફ જતી માલગાડીના ટ્રેક પર અજાણ્યા શખ્સોએ ગેલવેનાઇઝ લોખંડનો મોટો પટ્ટો મૂક્યો હતો. ટ્રેન જ્યારે…

· 2 min read

વાલોડ તાલુકાના વિરપોર ખાતે રોડ અને પુલના બાંધકામનુ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વાલોડ તાલુકામાં એમ.એમ.જી.એસ.વાય. અને બજેટ ઉચ્ચક જોગવાઈ અંતર્ગત આ કામોને પંચાયતના માર્ગ અને મકાન વિભાગ, તાપી જિલ્લા હસ્તક મંજુરી આપવામાં આવી છે. વાલોડ તાલુકાના વીરપોર ખાતે આનંદ આશ્રમમાં યોજાયેલા આ સમારંભમાં આદિવાસી નૃત્યના તાલે ગામલોકોએ આંગતુંકોનું સ્વાગત કર્યું હતું અને…

· 1 min read

ઓપરેશન ગાંડિવ દ્વારા ભારતના “બ્લેક કેટ” કમાન્ડો NSG એ 1 મિનિટમાં આખો દેશ કર્યો સીલ

પહેલગામ આતંકવાદી હુમલાની ઘાતક ઘટનાઓ બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાન આધારિત આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરીને વિશ્વને બતાવી દીધું કે ભારત કોઈપણ પરિસ્થિતિમાં આતંકવાદને બરબાદ કરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. આ લક્ષ્યાંકને આગળ વધારવા માટે, ભારતના NSGના “બ્લેક કેટ” કમાન્ડોએ…

· 3 min read

બજારના રાજા ગ્રુપ આયોજિત વાલોડમાં 30 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું

વાલોડ ચાર રસ્તા એપીએમસી માર્કેટ થી ભગવાન શ્રીરામની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં રામ લક્ષ્મણ સીતા અને હનુમાનના પાત્ર પણ જોવા મળ્યા હતા. શોભાયાત્રા વાલોડ નગર ના મુખ્ય માર્ગથી પસાર થઈને ગણપતિ વિસર્જનનો ઓવારે રાવણ દહનના સ્થળ પર…

· 1 min read

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર BLAના હુમલામાં 7 મોત, બાતમીદાર શાકિર પણ શહીદ

બલોચ લિબરેશન આર્મીએ (BLA) બલૂચિસ્તાનમાં 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ત્રણ અલગ-અલગ હિંસક હુમલાઓમાં સાત પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓની હત્યાની જવાબદારી લીધી છે. આ હુમલામાં છ પાકિસ્તાની સૈનિકો અને એક સ્થાનિક એજન્ટ શાકિર સામેલ હતા, જેને BLAએ તેમના ક્રૂર અને દબંગ કૃત્યો…

· 3 min read

જગદીશ પંચાલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે

જગદીશ પંચાલ આગામી સમયમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાના છે. તેઓએ વિજય મુહૂર્તમાં કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને હાલ ઉપલબ્ધ માહિતી મુજબ, રાજ્યમાં પ્રદેશ પ્રમુખ તરીકે માત્ર તેઓ જ ફોર્મ ભર્યું છે. આ સાથે જ ગુજરાત ભાજપમાં અમદાવાદ શહેરનો…

· 4 min read