આંગણવાડી વિભાગ અંતર્ગત જિલ્લા કક્ષાએ માતા યશોદા સન્માન મેળવતા હેમાબેન દવે
આંગણવાડી વિભાગ અંતર્ગત ભાવનગરમાં યોજાયેલ સમારોહમાં ઈશ્વરિયાના વતની સિહોર કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી હેમાબેન દવેએ જિલ્લા કક્ષાએ યશોદા સન્માન મેળવેલ છે. સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ભાવનગર દ્વારા 'પોષણ ઉત્સવ ૨૦૨૫' અને 'માતા યશોદા સન્માન સમારોહ' યોજાઈ ગયો. જિલ્લા પંચાયત…










