Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 32°C

newschannelinindia

3,893 stories

વાલોડ થી ખાનપુર જતા સ્ટેટ હાઇવેની આજુબાજુમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા કાપવાનું શરૂ

તાપી જિલ્લાના વાલોડ થી ખાનપુર જતા સ્ટેટ હાઇવે ની આજુબાજુમાં ચોમાસાની ઋતુમાં ઝાડી ઝાખરાઓ ઉગી નીકળે છે જેને કારણે રોડ પરથી પસાર થતા રાહદારિયો અને વાહન ચાલકો ને મુશ્કેલીઓ પડતી હોય છે અને ઘણી વાર જીવ લેણ અકસ્માતની ઘટના પણ…

· 1 min read

પેલાડ બુહારી દુધ ઉત્પાદક સહકારી મંડળીના વાર્ષિક હિસાબોમા ગોટાળા

શ્રી પેલાડ બુહારી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની સને ૨૦૨૪-૨૫ ની વાર્ષિક સાધારણ સભા તા ૨૨-૦૯-૨૦૨૫ બા રોજ પેલાડ બુહારી ના સેન્ટર -૧ પર રાખવામાં આવેલ હતી, જેમાં એજન્ડા મુજબ કામ ન થતાં દૂધ ભરતા સભાસદોને વિરોધ નોંધાવ્યો હતો. સભાસદો…

· 2 min read

લદાખમાં પ્રદર્શનો પર કેન્દ્રએ લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- ‘સોનમ વાંગચુકના કારણે થઈ હિંસા’

લદાખમાં રાજ્યના દરજ્જો આપવા અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. મંગળવારે તણાવમય પરિસ્થિતિમાં ભારે અથડામણો અને હિંસા થઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા અને 70થી…

· 3 min read

નવરાત્રિનો ચોથો દિવસ, જાણો મા કુષ્માંડાની કથા અને મંત્ર

શારદીય નવરાત્રિ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને શુભકાળ માનવામાં આવે છે. નવરાત્રીનો ચોથો દિવસ દેવી કુષ્માંડાને સમર્પિત છે, જેઓ દેવી દુર્ગાના નવ અવતારોમાંના એક છે. એ માનવામાં આવે છે કે દેવી કુષ્માંડાએ સમગ્ર બ્રહ્માંડની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, કારણ…

· 3 min read

લદ્દાખમાં GEN-Z રસ્તા પર ઉતર્યા, લેહમાં હિંસક આંદોલન, સોનમ વાંગચૂકની 15 દિવસથી ભૂખ હડતાળ

કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં બુધવારે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ગંભીર અથડામણ સર્જાઈ હતી. આ ઘટના પૃષ્ઠભૂમિ છે સોનમ વાંગચુક નામના પર્યાવરણવિદ્ દ્વારા લદાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટે લંબાવવામાં આવેલી ભૂખ હડતાળની. વાંગચુકના સમર્થનમાં…

· 3 min read

ભારતના ચૂંટણી પંચે લોન્ચ કરી નવી ઈ-સાઈન સિસ્ટમ, જાણો તેના ફાયદા

મતદાર યાદીથી ગેરરીતિને અટકાવવા માટે ભારતના ચૂંટણી પંચે (ECI) એક નવી ટેકનિકલ સુવિધાનું અમલીકરણ શરૂ કર્યું છે. આ પગલું  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના આલંદ વિધાનસભા ક્ષેત્રમાં અનેક મતદારોના નામ હટાવવામાં થયેલી ગેરરીતિઓના આરોપોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.…

· 3 min read

નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા અને મંત્ર

શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે પૂજાનો યોગ્ય રીતે આયોજન અને વ્રત ધારણ કરવાથી ભક્તને ઈચ્છિત ફળ મળે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. ચંદ્રઘંટા માતા…

· 4 min read

UNHRCના મંચ પર ભારતનો પાકિસ્તાન પર તીખો પ્રહાર

યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ફટકાર લગાવી. ભારતના સ્થાયી પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનની દોઢલી નીતિઓને ખુલ્લેઆમ દુનિયા સામે ઉઘાડું પાડતાં કહ્યું કે પાકિસ્તાન ખૈબર પખ્તુનખ્વામાં પોતાના જ નાગરિકો પર બોમ્બમારો કરી નિર્દોષોને મોતને ઘાટ…

· 3 min read

આસામમાંથી પકડાયેલા 37 ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલાયા

આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કુલ 37 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ચિહ્નિત કરીને દેશનિકાલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી આસામના શ્રીભૂમિ સેક્ટર વિસ્તારમાંથી હાથ ધરવામાં આવી…

· 2 min read

નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કારમાં ભક્તિ ભાવપૂર્વક “માં “ની આરાધના કરાઈ

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કાર માં ભક્તિ ભાવપૂર્વક "માં "ની આરાધના કરવામાં આવી, જે પ્રસંગે સંત નિર્ગુણદાસ મહારાજ, જાણીતા કથાકાર ઉમેશભાઈ શાસ્ત્રી તેમજ તપોવન કમિટીના સભ્યોએ માતાજીની પૂજા - અર્ચના, આરતી કરી કરી ધન્યતા…

· 1 min read