click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આસામમાંથી પકડાયેલા 37 ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આસામમાંથી પકડાયેલા 37 ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલાયા
Gujarat

આસામમાંથી પકડાયેલા 37 ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલાયા

આસામમાં બાંગ્લાદેશથી સરહદ પાર કરીને ઘૂસી આવનારાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં આવા 37 ઘૂસણખોરોને ચિન્હિત કરીને પરત મોકલવામાં આવ્યા હતા. આ જાણકારી સ્વયં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક્સ પર આપી છે.

Last updated: 2025/09/24 at 11:08 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કુલ 37 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ચિહ્નિત કરીને દેશનિકાલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી આસામના શ્રીભૂમિ સેક્ટર વિસ્તારમાંથી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્વયં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ અંગે જાણકારી આપી હતી. તેમણે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે – “ગુડબાય ઘૂસણખોરો; આસામમાં તમારો સમય પૂરો!” સરમાએ આગળ ચેતવણી આપતાં લખ્યું કે તમામ “અનિચ્છનીય મહેમાનો (ઘૂસણખોરો)” સાથે આવી જ રીતે વર્તન કરવામાં આવશે અને રાજ્યમાંથી તેમને હાંકી કાઢવામાં આવશે.

Good bye infiltrators 👋🏼; your time's up in Assam!

37 uninvited guests have been PUSHED BACK to their own homeland in Bangladesh from the Sribhumi sector.

Just letting you all in advance — All unwanted guests will be treated with the same gesture. pic.twitter.com/zEPU85nNq7

— Himanta Biswa Sarma (@himantabiswa) September 23, 2025

મુખ્યમંત્રી દ્વારા શેર કરાયેલ ફોટોઝ પરથી સ્પષ્ટ થાય છે કે આ 37 લોકોમાં પુરુષો અને મહિલાઓ સાથે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. તેઓને સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા. નોંધનીય છે કે આ પહેલી વાર નથી, પરંતુ તેના પહેલાં પણ અનેક વખત આસામમાંથી ગેરકાયદે ઘૂસણખોરોને પકડીને દેશનિકાલ કરવામાં આવ્યો છે. સરકારનો દાવો છે કે રાજ્યની સુરક્ષા અને સ્થાનિક નાગરિકોના હિત માટે આ પગલાં જરૂરી છે.

આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે આસામ સરકાર ગેરકાયદે ઘૂસણખોરીને કોઈ પણ રીતે સહન નહીં કરે અને આગામી સમયમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Assam CM Sarma, Assam government, bangladeshi, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, illegal Bangladeshis, international news, news channel in india, newschannelinindia, oneindianews, topnews, topnewschannel, topnewschannelinindia, આસામ, આસામ સરકાર, બાંગ્લાદેશ, બાંગ્લાદેશીઓ, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 24, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સેન્સેક્સ 340 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25100ની નીચે, બધા સેક્ટર લાલ નિશાનમાં
Next Article UNHRCના મંચ પર ભારતનો પાકિસ્તાન પર તીખો પ્રહાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?