Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026

oneindianews

8,888 stories

બંગાળમાં તણાવ : RG કર રેપ-મર્ડર પીડિતાની માતાના ઘર નજીક ક્રૂડ બૉમ્બ હુમલો, 5 ભાજપ કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય હિંસા સતત વધી રહી છે. તાજેતરમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા બાદ હવે નવી હિંસક ઘટના સામે આવી છે. પાનીહાટીમાં બૉમ્બ હુમલો પાનીહાટી વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓ પર ક્રૂડ બૉમ્બ ફેંકવામાં આવ્યા…

· 2 min read

સોહરાબુદ્દીન કેસમાં મોટી રાહત : બૉમ્બે હાઇકોર્ટે પોલીસકર્મીઓની નિર્દોષ મુક્તિ યથાવત રાખી

બૉમ્બે હાઇકોર્ટેએ સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી નિર્દોષ મુક્તિને યથાવત રાખતાં મોટી રાહત આપી છે. કોર્ટે પીડિત પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજી સોહરાબુદ્દીનના ભાઈઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પોલીસના…

· 3 min read

દેશભરમાં હવામાન એલર્ટ : 5 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી

India Meteorological Department (IMD)એ દેશના અનેક રાજ્યો માટે હવામાન એલર્ટ જાહેર કર્યું છે. હાલ ભારતમાં એક સાથે 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી સમગ્ર દેશના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ તમામ સિસ્ટમો અલગ-અલગ દિશાઓમાંથી ભેજ ખેંચી રહી છે,…

· 3 min read

બિહારની નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, સમ્રાટ ચૌધરીની ટીમમાં 32 નવા મંત્રીઓ

બિહારના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છથ. . ભાજપ, જેડી(યુ) અને તેમના સહયોગી પક્ષોના કોટામાંથી નેતાઓને મંત્રી પદનું સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં અનુભવી નેતાઓની સાથે ઘણા નવા ચહેરાઓનો પણ…

· 10 min read

ઑપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું સેનાને નમન, આતંકવાદ સામે ભારતનો અડગ સંકલ્પ પુનઃ સ્પષ્ટ

નરેન્દ્ર મોદીએ ‘ઑપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના અદ્ભુત પરાક્રમ અને દેશભક્તિને નમન કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે એક વર્ષ બાદ પણ ભારત આતંકવાદ અને તેને પોષનારા સમગ્ર તંત્રને સમૂળે નષ્ટ…

· 2 min read

ગુજરાત બોર્ડ SSC પરિણામ 2026 : નર્મદા, ડાંગ, બનાસકાંઠા, મોરબી, અરવલ્લી ટોપ 10માં; અમદાવાદ-વડોદરા ટોપ 25માં પણ નહીં

Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં આ વર્ષે આશ્ચર્યજનક ટ્રેન્ડ જોવા મળ્યો છે. નર્મદા જિલ્લાએ 90.85% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નર્મદાની સાથે સાથે બનાસકાંઠા જિલ્લો, મોરબી જિલ્લો, અરવલ્લી જિલ્લો…

· 2 min read

ભારત બનાવશે 50 હજાર જવાનોની વિશેષ ડ્રોન ફોર્સ, યુદ્ધમાં ‘ફર્સ્ટ રિસ્પૉન્ડર’ તરીકે કરશે હુમલો

ભારતીય સશસ્ત્ર દળોએ આધુનિક યુદ્ધની બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારત હવે પ્રથમવાર 50 હજાર જવાનોની વિશેષ ડ્રોન ફોર્સ તૈયાર કરવા જઈ રહ્યું છે, જે કોઈપણ સૈન્ય કાર્યવાહી દરમિયાન “ફર્સ્ટ રિસ્પૉન્ડર” તરીકે સૌથી પહેલા મેદાનમાં ઉતરશે.…

· 3 min read

ઑપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ : ભારતના શૌર્ય, સંકલ્પ અને આતંકવાદ સામેના જડબાતોડ જવાબની ગૌરવગાથા

એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ શરૂ કરેલું ‘ઑપરેશન સિંદૂર’ આજે એક વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ઑપરેશન માત્ર એક લશ્કરી કાર્યવાહી નહોતું, પરંતુ ભારતના સાર્વભૌમત્વ અને નાગરિકોની સુરક્ષા સામે પડકાર ઉભો કરનાર…

· 4 min read

અકસ્માતોમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૨,૯૦,૦૦૦ થશે અર્પણ

રાજ્ય અને દેશમાં અલગ અલગ દુર્ઘટનામાં થયેલ મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના વ્યક્ત કરાઈ છે. તાજેતરમાં અકસ્માતોમાં જીવ ગુમાવનાર ૮૬ વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ સાથે વારસદારોને કુલ રૂપિયા ૧૨,૯૦,૦૦૦ અર્પણ થશે. દિવસે દિવસે અલગ અલગ આપદા દુર્ઘટનામાં મરણ થઈ રહ્યાં છે, ત્યારે તાજેતરમાં…

· 3 min read

છત્તીસગઢમાં થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ જવાનોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ

છત્તીસગઢમાં નક્સલવાદીઓ દ્વારા થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ ૪ જવાનોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે. આ સાથે ચિત્રકુટધામ તલગાજરડા તરફથી રૂપિયા ૧ લાખ સંવેદનારૂપે અર્પણ થશે. તાજેતરમાં છત્તીસગઢમાં કાંકેર નારણપુરા સીમા વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા થયેલાં વિસ્ફોટથી અહીંયા સુરક્ષા ફરજ પર રહેલાં જવાનોએ…

· 1 min read