Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

oneindianews

8,888 stories

જીવ સંકલ્પમાં સ્વાર્થ હોય શકે, શિવ સંકલ્પમાં પરમાર્થ જ હોય

જીવ સંકલ્પમાં સ્વાર્થ હોય શકે, શિવ સંકલ્પમાં પરમાર્થ જ હોય તેમ મોરારિબાપુએ રામકથા ગાન કરતાં કહ્યું. પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર સ્થાનમાં ભાવિકો રામકથા લાભ લઈ રહ્યાં છે. ગોહિલવાડના પાલિતાણા ક્ષેત્રમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ શિવ સંકલ્પ' લાભ મળી…

· 2 min read

પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રભાવ એ કરુણા છે

પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રભાવ એ કરુણા છે તેમ મહિમા ગાયો. ગોહિલવાડના પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ગાદીપતિ લાલગીરીબાપુના સંકલ્પ અને સાનિધ્ય…

· 2 min read

Surat: AAPના ₹1.25 કરોડના હવાલા કાંડનો પર્દાફાશ, ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો તેજ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા હવાલા કાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચ અને ઉમરા પોલીસની તપાસમાં ખુલ્યું છે કે છેલ્લા 5-6 મહિનામાં દિલ્હીથી આશરે ₹1.25 કરોડનું ફંડ આંગડિયા મારફતે સુરત મોકલવામાં આવ્યું…

· 3 min read

નર્મદામાં ભાજપાનો જંગી પ્રચાર: ભદામ અને ખડગદામાં જગદીશભાઈ વિશ્વકર્માની જાહેરસભા, વિકાસ મુદ્દે ભાર

નર્મદા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લામાં ભાજપાના પ્રચાર અભિયાનને તેજ ગતિ મળી છે. નાંદોદ તાલુકાના ભદામ તેમજ ગરુડેશ્વર તાલુકાના ખડગદા ખાતે યોજાયેલી ભવ્ય જાહેરસભામાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સંબોધન કરીને જનસમર્થન મજબૂત બનાવ્યું હતું. જાહેરસભામાં તેમણે…

· 2 min read

અમદાવાદમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો સ્ટંટ: સીજી રોડ પર નકલી અકસ્માત સર્જી ટ્રાફિક જામ, પોલીસની કાર્યવાહી

અમદાવાદ શહેરમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થવા માટે ઇન્ફ્લુએન્સર દ્વારા કરવામાં આવતા ખતરનાક સ્ટંટનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવરંગપુરા વિસ્તારના સીજી રોડ પર એક ઇન્ફ્લુએન્સરે બ્રાંડ પ્રમોશન માટે નકલી અકસ્માતનો સીન બનાવીને ટ્રાફિક જામ સર્જ્યો હતો. આ ઘટનાનો…

· 2 min read

સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્વેષ કરે તેનો સંગ ન કરવો – મોરારિબાપુ

પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા 'માનસ શિવ સંકલ્પ' પ્રારંભ કરાવતાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ વંદના ગાન સાથે કહ્યું કે, સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્વેષ કરે તેનો સંગ ન કરવો. ગોહિલવાડમાં પાલિતાણા પાસે કૈલાસ ટેકરી…

· 2 min read

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

અમદાવાદ જિલ્લાના Dhandhuka શહેરમાં એક યુવકની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટનાને પગલે બે સમુદાયોના લોકો સામસામે આવી જતા પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ હતી. જોકે, પોલીસની સમયસર કાર્યવાહીથી હાલ સ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળ્યું છે. મળતી…

· 2 min read

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારના ભત્રીજા ભરતભાઈ પુંજાભાઈ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા, જે…

· 1 min read

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

નડિયાદમાં ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ તેમજ…

· 2 min read

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણ અંગે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા…

· 3 min read