નર્મદા જિલ્લામાં ભાજપની લહેર : ગામે ગામ જનસમર્થનનો જ્વાર, “સૌનો સાથ, સૌનો વિકાસ”ને મળી રહ્યો ભારે પ્રતિસાદ
આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને ગામે ગામથી જંગી જનસમર્થન મળી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાઈ રહેલી સભાઓ, મિટિંગો…










