Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 26°C

oneindianews

8,888 stories

સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા CM : NDA બેઠક બાદ જાહેરાત, 15 એપ્રિલે શપથવિધિ

બિહારના રાજકારણમાં મોટો ફેરફાર સામે આવ્યો છે. સમ્રાટ ચૌધરી ને Bharatiya Janata Party (ભાજપ) ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને હવે તેઓ બિહારના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. NDAની બેઠક બાદ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં…

· 2 min read

PM મોદીએ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું કર્યુ ઉદ્ઘાટન, હવે માત્ર 2.5 કલાકમાં મુસાફરી

નરેન્દ્ર મોદી એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન દહેરાદૂનમાં ભવ્ય જાહેર સમારોહમાં દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોર (એક્સપ્રેસવે)નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. આ એક્સપ્રેસવે…

· 2 min read

બિહારના રાજકારણમાં મોટો ફેરફાર : નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, અંતિમ બેઠકમાં થયા ભાવુક

બિહારના રાજકારણમાં આજે મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. https://twitter.com/ANI/status/2043991963444367498 રાજીનામું આપતા પહેલાં નીતિશ કુમારે પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી…

· 4 min read

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નર્મદામાં ભાજપ વધુ મજબૂત, પાયાના કાર્યકરોની પુનઃસ્થાપના

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સંગઠન સ્તરે વધુ મજબૂત બનતી નજરે પડી રહી છે. ખાસ કરીને પક્ષના પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરોની પુનઃસ્થાપનાથી ભાજપની સંગઠન શક્તિમાં નોંધપાત્ર વધારો થયો…

· 2 min read

શિનોર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપનો બિનહરીફ વિજય, કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ

વડોદરા જિલ્લોના શિનોર તાલુકા પંચાયતની શિનોર-1 બેઠક પર મોડી રાત્રે ભારે રાજકીય નાટ્યક્રમ જોવા મળ્યો હતો. આ હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ Bharatiya Janata Party (ભાજપ) ના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, જેને કારણે ભાજપના કેમ્પમાં ખુશીની લહેર ફેલાઈ છે. આ…

· 2 min read

ગુજરાત સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ : સુરત-રાજકોટમાં ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડાયા

ગુજરાતમાં 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો તેજ થયો છે. આ વચ્ચે Indian National Congress (કોંગ્રેસ) દ્વારા ‘મિશન અજ્ઞાત’ નામનું ખાસ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. આ…

· 3 min read

ચૂંટણી પહેલા જ રાજપીપલા નગરપાલિકામાં ભાજપનો દબદબો : બે બેઠક બિનહરીફ કબજે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે રાજપીપલા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત સ્થિતિ દર્શાવી છે. ભાજપે ચૂંટણી પહેલા જ બે બેઠકો બિનહરીફ જીતતા પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. મળતી માહિતી અનુસાર, નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે…

· 2 min read

આજે ભારતરત્નથી સ્નમાનિત ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 136મી જન્મજયંતિ

ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી ડૉ. બી. આર. આંબેડકરને આજે તેમની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ પ્રસંગે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશમાં જન્મેલા ડૉ. બી. આર. આંબેડકરે સામાજિક ભેદભાવ સામેની…

· 4 min read

સુપ્રીમ કોર્ટેનો મોટો નિર્ણય : બંગાળમાં કાપવામાં આવેલા મતદારોને મતદાનની પરવાનગી નહીં

પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન મતદાર યાદીમાંથી કાપવામાં આવેલા નામોને લઈને દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે એ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જેમનાં નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ નથી, તેમને મતદાન કરવાનો અધિકાર આપવામાં આવી…

· 3 min read

હોર્મુઝ તણાવ વચ્ચે ભારત માટે રાહત : LPGથી ભરેલું ‘જગ વિક્રમ’ જહાજ આજે કંડલા બંદરે પહોંચશે

પશ્ચિમ એશિયામાં સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) થી ભરેલું ભારતીય જહાજ ‘જગ વિક્રમ’ જોખમી Strait of Hormuz માર્ગ સફળતાપૂર્વક પાર કરીને આજે ગુજરાતના કંડલા બંદર…

· 2 min read