Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

oneindianews

8,878 stories

વડોદરા-મુન્દ્રા એર ટેક્સી સેવાનો પ્રારંભ, હવે માત્ર 50 મિનિટમાં પૂર્ણ થશે હવાઈ સફર

વડોદરાવાસીઓ માટે હવાઈ મુસાફરીના ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસથી વડોદરા અને મુન્દ્રા વચ્ચે નવી એર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે. સેવાના પ્રથમ દિવસે વડોદરાથી મુન્દ્રા જતી પહેલી ફ્લાઇટમાં ત્રણ મુસાફરોએ સફર કરીને આ…

· 2 min read

સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં જંબુસરના વેપારી આસિફ ઘાસીયાનું અપહરણ, પોલીસના વેશમાં આવેલા 7 સશસ્ત્ર શખ્સો પર શંકા

સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં પરિવાર સાથે રહેતા અને વ્યવસાય કરતા જંબુસરના વેપારી આસિફ ઘાસીયાના કથિત અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, પોલીસના યુનિફોર્મમાં આવેલા કેટલાક શખ્સોએ ચેકિંગના બહાને તેમની કાર રોકી હતી. આસિફ ઘાસીયા કારમાંથી નીચે ઊતરતાં જ…

· 3 min read

સરહદના વીર જવાનો માટે મોગરીની દીકરીનો સ્નેહસેતુ; દર વર્ષે મોકલે છે 6000 રાખડીઓ

રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના વચનનું પવિત્ર પર્વ. પરંતુ આણંદ તાલુકાના મોગરી ગામની 18 વર્ષીય વિદ્યાર્થીની ખુશી વૈદ્યએ રાખડીના આ પવિત્ર તાંતણાને દેશભક્તિ સાથે જોડી સરહદ પર દેશની રક્ષા કરતા ભારતીય સેનાના જવાનો સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે.…

· 3 min read

મહારાષ્ટ્રના મુંબઈમાં ઈદના જુલૂસ દરમિયાન હિંસક અથડામણ, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો

બુધવારે (26 ઑગસ્ટ) રાત્રે મહારાષ્ટ્રના મુંબઈમાં પરેલ-ચિંચપોકલી વિસ્તારમાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી. અહેવાલો અનુસાર ટોળાએ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરીને અને પોસ્ટર ફાડી નાખ્યાં હતાં, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી. પછીથી પોલીસે મામલો…

· 3 min read

બનાસકાંઠામાં બાયો-CNG ક્રાંતિ : રૂ.250 કરોડના રોકાણથી વીંછીવાડીમાં પ્લાન્ટ શરૂ, રોજ 100 મેટ્રિક ટન ગોબરનું થશે પ્રોસેસિંગ

બનાસકાંઠા જિલ્લામાં ગ્રીન એનર્જી અને વેસ્ટ ટુ વેલ્થની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામે બાયો-CNG પ્લાન્ટ અને ફિલિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બનાસ ડેરી અને સુઝુકી મોટર્સના સંયુક્ત સાહસથી તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટનો હેતુ પશુધનમાંથી મળતા ગોબરનું…

· 6 min read

અમરેલીમાં અમિત શાહે કર્યું ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ, કહ્યું- સરોવર જોઈ આત્માને અદ્ભુત શાંતિ મળી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ‘હેતની હવેલી’ ખાતે નિર્માણ પામેલા ગુજરાત ગૌરવ સરોવરનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ સરોવર જળસંચય અને પાણી સંરક્ષણના હેતુથી તૈયાર કરવામાં…

· 6 min read

રક્ષાબંધન પર CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ : 14 મહિલા ધારાસભ્યોને વિકાસ કામો માટે મળશે રૂ.28 કરોડની ગ્રાન્ટ

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની મહિલા ધારાસભ્યો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની કુલ 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં વિકાસલક્ષી કામો હાથ ધરવા માટે કુલ રૂ.28 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ પ્રમાણે દરેક મહિલા ધારાસભ્યને…

· 4 min read

ગ્લોબલ વોર્મિંગથી બદલાઈ રહ્યું છે હિમાલય, વધતા ગ્લેશિયલ સરોવરો અને GLOFથી મહાવિનાશક પૂરનું જોખમ

હિમાલયના વિશાળ પર્વતીય વિસ્તારમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસર હવે માત્ર ગ્લેશિયરોના પીગળવા સુધી મર્યાદિત રહી નથી. ગ્લેશિયર પાછળ ખસી રહ્યા છે, નવા ગ્લેશિયલ સરોવરો બની રહ્યા છે, જૂના સરોવરોનું ક્ષેત્રફળ વધી રહ્યું છે અને બરફ-ખડકોના મોટા ધોવાણને કારણે…

· 13 min read

ચીન પાસેથી 20 J-10CE ફાઈટર જેટ ખરીદશે બાંગ્લાદેશ, 10 વર્ષમાં ચુકવણી

બાંગ્લાદેશ તેની વાયુસેનાના આધુનિકીકરણ માટે ચીન પાસેથી 20 J-10CE મલ્ટીરોલ ફાઈટર જેટ ખરીદવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તાજેતરમાં તૈયાર થયેલા ડ્રાફ્ટ કરાર મુજબ સમગ્ર પેકેજની કિંમત લગભગ 2.302 અબજ અમેરિકી ડૉલર એટલે કે બાંગ્લાદેશી ચલણમાં આશરે Tk 28,314…

· 13 min read

મોઢેરા સૂર્યમંદિરના 1000 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણીની તૈયારી, 22 સપ્ટેમ્બરે PM મોદીની સંભવિત મુલાકાત

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું વિશ્વપ્રસિદ્ધ સૂર્યમંદિર હવે તેના નિર્માણના 1000 વર્ષના ઐતિહાસિક પડાવ તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ અને પુરાતત્વીય સંદર્ભો મુજબ મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1026-27માં નિર્માણ પામ્યું હતું.…

· 5 min read