Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

oneindianews

8,878 stories

પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નું નર્મદા જિલ્લામાં ભવ્ય સમાપન

નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી–ગુજરાત દ્વારા સંગઠનાત્મક સજ્જતા વધારવા, કાર્યકર્તાઓનું વૈચારિક ઘડતર મજબૂત બનાવવા અને પક્ષની કાર્યપદ્ધતિ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવા માટે આયોજિત ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026’ અંતર્ગત ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનું સફળતાપૂર્વક સમાપન થયું હતું. ત્રણ દિવસ સુધી…

· 4 min read

સુરતમાં રોકાણના નામે રૂ. 28.13 લાખની છેતરપિંડી: આંતરરાજ્ય ઠગ અમૃતસરથી ઝડપાયો

સુરતના ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થયેલા આંતરરાજ્ય આરોપીને પોલીસે પંજાબના અમૃતસરથી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ રીપૂ સુદાન ઉર્ફે રીપ્સા ખીચી તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ફરિયાદીને રોકાણ દ્વારા મોટો…

· 4 min read

અમેરિકા-કેનેડાનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ગુજરાત પરત ફર્યા CM ભૂપેન્દ્ર પટેલ, Vibrant Gujarat 2027 માટે વૈશ્વિક રોકાણકારોને આમંત્રણ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો પ્રવાસ પૂર્ણ કરીને ગુજરાત પરત ફર્યા છે. આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં વૈશ્વિક રોકાણ આકર્ષવાનો તેમજ રાજ્યને ઉદ્યોગ અને ટેક્નોલોજીના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે વધુ…

· 3 min read

તાલાલા-સાસણ રોડ પર કાર અને બે રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત, 14 ઈજાગ્રસ્ત; 8ને જૂનાગઢ રિફર કરાયા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીક ગત રાત્રે કાર અને બે રિક્ષા વચ્ચે ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. તાલાલાથી આશરે પાંચ કિલોમીટર દૂર સાસણ રોડ પર બનેલી આ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત અંદાજે 14 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને…

· 3 min read

અયોગ્ય પહેરવેશ મુદ્દે હિંદુ સંગઠનોના વિરોધ બાદ GIVAએ ક્રિતી સેનનની રક્ષાબંધનની જાહેરાત હટાવી

પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ GIVA અને બોલિવૂડ અભિનેત્રી ક્રિતી સેનનની નવી રક્ષાબંધન જાહેરાતને લઈને દેશભરમાં મોટો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર સનાતનીઓ અને જાગૃત નાગરિકોના વ્યાપક વિરોધ અને બોયકોટના વલણને ધ્યાનમાં રાખીને બ્રાન્ડે આખરે આ જાહેરાતને તમામ પ્લેટફોર્મ પરથી…

· 3 min read

નેપાળમાં જળપ્રલય : વિનાશક પૂરમાં 9નાં મોત, 105 ભારતીયો સહિત 384 પ્રવાસીઓ ગુમ

નેપાળમાં બુધવાર, 26 ઑગસ્ટે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. તિબેટ સરહદ નજીક આવેલા ઉત્તર નેપાળના રાસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ગામો, રસ્તાઓ, પુલો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન થયું છે. તાજા અહેવાલ મુજબ…

· 6 min read

તહેવારો પહેલાં આણંદમાં ફૂડ વિભાગનું ‘ઓપરેશન શુદ્ધતા’; 8 પેઢીઓને નોટિસ

આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. જિલ્લામાં મીઠાઈ, માવો અને ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓ ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટ…

· 2 min read

પેટલાદમાં સંસ્કૃતનો ગુંજ્યો નાદ : કલેક્ટર પ્રવીણ ચૌધરીના સંસ્કૃત સંબોધને સૌને કર્યા મંત્રમુગ્ધ

પેટલાદ એજ્યુકેશન સ્કૂલ ખાતે સંસ્કૃત ભાષાના મહત્ત્વ અને તેના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની…

· 2 min read

રેલવેમાં નોકરીનું સપનું બતાવી લાખોની ઠગાઈ! આણંદ સાયબર ક્રાઇમે ‘બંટી-બબલી’ની જોડી ઝડપી

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા યુવક-યુવતીઓને રેલવે વિભાગમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી બનાવટી ઓફર લેટર, આઈ-કાર્ડ અને અન્ય દસ્તાવેજો આપીને છેતરપિંડી કરવાના કથિત કૌભાંડનો આણંદ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે તુષાર પુરોહિત અને સુલોચનાબેન પટેલની ધરપકડ કરી…

· 3 min read

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027માં ‘Gen-Z ફેક્ટર’: યુવા ચહેરાઓ પર પક્ષોની નજર, સિનિયર નેતાઓની ટિકિટ પર થઈ શકે છે મંથન

ગુજરાતમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ અત્યારથી જ સંગઠન અને ચૂંટણી વ્યૂહરચના પર કામ શરૂ કરી દીધું છે. ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી યુવા મતદારો સાથે જોડાણ મજબૂત કરવા માટે પ્રયાસો થઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.…

· 7 min read