ડીઝલ કાર બનાવવાનું બંધ કરો નહીંતર એટલો ટેક્સ લગાડીશું કે…: નીતિન ગડકરીએ કંપનીઓને કેમ આપી ચેતવણી?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ CIIના એક કાર્યક્રમ દરમિયાન ડીઝલ કારને લઈને મોટી વાત કહી છે. નીતિન ગડકરીએ લોકોને ડીઝલ વાહનોને જલ્દી અલવિદા કહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, રોડ ટ્રાન્સપોર્ટ અન?...
ભાવનગર નજીક કોળીયાક ખાતે આવેલ પૌરાણિક નિષ્કલંક મહાદેવનું મંદિર આસ્થા અને અલૌકિક આનંદનો શુભગ સમન્વય
ભારતમાં એવા તો ઘણા મંદિરો અને હિંદુ સ્થાપત્યો આવેલા છે જે પોતાની ભીતર ઘણા રહસ્યો સાચવીને બેઠા છે. દ્વારકા મંદિર હોય કે પછી ભાવનગર શહેરથી આશરે ૨૪ કિ.મી.ના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવનું મંદિ...
Paralympics 2024માં ભારતનો આઠમો મેડલ, યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રોમાં જીત્યો સિલ્વર
પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં ભારતીય ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન ચાલુ છે. શૂટિંગ અને બેડમિન્ટન બાદ હવે એથ્લેટિક્સમાં પણ મેડલ આવી રહ્યા છે અને આ ક્રમમાં ભારતના યોગેશ કથુનિયાએ પુરુષોની ડિસ્?...
ઓગસ્ટમાં જીએસટી કલેક્શન 10 ટકા વધીને રુ. 1.75 લાખ કરોડ
GST કલેક્શનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સરકારી તિજોરીમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં કુલ જીએસટી કલેક્શન રુ. 1.75 કરોડ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં GST કલેક્શન 1.74 લાખ કરોડ રૂપ...
રાજકીય પક્ષો સમાજને જાતિઓમાં વહેંચે છે, RSS બધાને સાથે જોડી રાખે છે : મોહન ભાગવત
કેરળના પલક્કડમાં ચાલી રહેલી RSS સંકલન બેઠકના બીજા દિવસે રવિવારે કુલ 5 સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સત્રોને જૂથોમાં વહેંચીને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, સુરક્ષા...
જમ્મુમાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, એક જવાન ઘાયલ
“ગુપ્તચર એજન્સીઓ તરફથી વિશ્વસનીય ઇનપુટ પ્રાપ્ત થયા હતા, જેને જેકે પોલીસ દ્વારા આ વિસ્તારોમાંથી સંભવિત ઘૂસણખોરીના પ્રયાસો અંગે વધુ સમર્થન આપવામાં આવ્યું હતું. ઇનપુટ્સના આધારે, ભારતીય સેના...
‘ગુનેગારો ખુલ્લેઆમ ફરે, જ્યારે પીડીત…’, મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું મોટું નિવેદન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત મંડપમ ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું વિમોચન કર્યું. આ દરમિયાન રાષ્ટ્રપ...
કઠલાલમાં વિધર્મી શિક્ષકે ધોરણ ૪માં ભણતી બાળકી સાથે કર્યા શારીરિક અડપલા
કઠલાલ પોલીસે ગુનો દાખલ કરી બેશરમ શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ખેડા જિલ્લાના કઠલાલમાં વિધર્મી શિક્ષકની હેવાનિયત સામે આવી છે, જેમાં ધોરણ ૪માં ભણતી બાળકી સાથે શારીરિક અડપ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ચાલતાં યજ્ઞ અને સેવા કાર્યોથી મૌન પ્રસન્નતા વ્યક્ત કરી છે. ભાવ?...
શામળાજી થી મોડાસા ને જોડાતો ધોરીમાર્ગ ખખડધજ હાલતમાં
અરવલ્લી જિલ્લા માં વરસાદ થી રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાતાં રસ્તાઓની હાલત કફોડી બની છે ત્યારે, શામળાજી થી મોડાસા જતા ધોરીમાર્ગ ઉપર વરસાદ ના કારણે એક એક ફુટ ના ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું ?...