હિન્દુમાંથી બન્યું મુસ્લિમ રાષ્ટ્ર બન્યું માલદીવ, સૌથી પહેલા ગુજરાતીઓએ વસાવ્યું હતું!
ચીનના ઈશારે તાજેતરમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતું માલદીવ પોતાનો ઈતિહાસ અને તેના ખરાબ દિવસો ભૂલી રહ્યું છે. જ્યારે પણ મદદની જરૂર પડી છે, ત્યારે ભારત આ નાના ટાપુ દેશને મદદ કરવા માટે પ્રથમ રહ્યું છે. ...
સરકારી શાળાઓ દૂર હોવાના કારણે હરિદ્વારની મદરેસાઓમાં 623 હિન્દુ બાળકો ભણી રહ્યાં છે
આસામ બાદ ઉત્તરાખંડના મદરેસા ચર્ચામાં છે. તેનું કારણ છે મદરેસાઓમાં ભણતા હિન્દુ બાળકો. રાષ્ટ્રીય બાળસુરક્ષા આયોગને 2 નવેમ્બરે ફરિયાદ મળી હતી કે ઉત્તરાખંડની મદરેસાઓમાં હિન્દુ બાળકો ભણી રહ્ય?...
74 નગરપાલિકાઓ પર વીજળી-પાણીના 1544 કરોડ રૂપિયા બાકી… શું આવી છૂટ પ્રજાને મળતી?
ગુજરાતમાં આવેલી મોટાભાગની નગરપાલિકા વિસ્તારમાં લાઇટ ગૂલ થવાની અને પાણી વિતરણ ઠપ્પ થવાની સમસ્યા જાણે હવે કોઇ નવી વાત નથી રહી. આના માટે પાલિકા દ્વારા સંબંધિત સત્તાતંત્રને વીજળી અને પાણીના બ?...
85 વર્ષનાં માજીએ 31 વર્ષથી રામમંદિર માટે મૌન પાળેલું,22 જાન્યુઆરીએ તોડશે; અયોધ્યામાં મૌની માતા તરીકે પ્રખ્યાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 22 જાન્યુઆરીએ ઘરમાં દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. હવે રામમંદિર નિર્માણને લઈને પણ ઘણી વાતો બહાર આવી રહી છે. ઝારખંડનાં 85 વર્ષના સરસ્વતી દેવી છેલ્લાં 31 વર્ષ?...
ભાજપ 2 ટકાથી ઓછી હાર-જીતવાળી 48 બેઠક પર દિગ્ગજ નેતાઓને ઉતારશે
નવી દિલ્હી ભાજપે લોકસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારો અંગે મંથન શરૂ કર્યું છે. ‘મોદીની ગેરન્ટી’ના સૂત્રના સહારે પક્ષ વિજય નિશ્ચિત કરવા માટે માત્ર 2 ટકા જેટલું જ હાર-જીતનું અંતર રહ્યું હતું એ 48 ...
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ભૂમેલ ગામે નફાકારક પશુપાલન વ્યવસાય અંગે શિબિર યોજાઈ
પશુપાલન પ્રભાગ, ગાંધીનગર તથા ખેડા જિલ્લા પશુપાલન શાખા અને પશુ દવાખાના નડિયાદ દ્વારા નડિયાદ તાલુકાના ભૂમેલ ગામ ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની પશુપાલ...
લક્ષદ્વિપ અંગે સરકારની વિસ્તૃત યોજના મિનિકૉયમાં નવું એરપોર્ટ બનાવાશે
માલદીવ સાથે તડખડ થયા પછી ભારતે લક્ષદ્વિપ માટે વિસ્તૃત યોજના બનાવી છે. હવે મિનીકૉય દ્વિપ સમૂહ ઉપર નવું હવાઈક્ષેત્ર રચવાની તૈયારીઓ થઈ રહી છે. આ એરફીલ્ડ કોમર્શિયલ વિમાનો ઉપરાંત ફાઈટર જેટ્સ અન?...
વાઇબ્રન્ટમાં ચાર્ટર્ડના ધમધમાટ વચ્ચે તિમોર લેસ્ટે દેશના પ્રેસિડેન્ટ સામાન્ય ફ્લાઇટમાં આવ્યા
વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે જે મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં ઇસ્ટ તિમોર-લેસ્ટેના પ્રેસિડેન્ટ જોસ-રામોસ હોરતાનો પણ સમાવેશ થાય છે. તિમોર-લેસ્ટે કે જે ઇસ્ટ તિમોર તરીકે પણ ઓળ...
મોહમ્મદ શમી ખેલ જગતના સૌથી બીજા મોટા એવોર્ડથી સન્માનિત , શમી બન્યો દેશનો ‘અર્જુન’
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ 2023માં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. ...
એકતાનગરના નર્મદા ડેમ વ્યુ પોઇન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છલકાયું
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - ૨૦૨૪ અંતર્ગત એકતાનગર ખાતે આવી પહોંચેલા દેશ-વિદેશના પતંગબાજો નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ - ૦૧ ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિ?...