Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

oneindianewscom

3,405 stories

ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભેર યોજાઈ ગયો શુભેચ્છા કાર્યક્રમ

ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ ઉત્સાહભેર યોજાઈ ગયો. શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા આયોજન થયું હતું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય કિશોરભાઈ પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાઈ ગયો. કુમારી…

· 2 min read

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ : સીઝફાયર બાદ લેન્ડમાઈન્સનું નવું સંકટ, વૈશ્વિક તેલ સપ્લાય પર ખતરો

અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલે થયેલા યુદ્ધવિરામ (Ceasefire) બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલશે તેવી આશા જાગી હતી, પરંતુ હવે અહીં લેન્ડમાઈન્સનું નવું જોખમ ઊભું થયું છે. ઈરાને જહાજોની સુરક્ષા માટે નવી નેવિગેશન એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં દરિયાના પેટાળમાં…

· 3 min read

ગુજરાત પોલીસનો સાયબર ક્રાઇમ સામે આક્રમક અભિગમ, DGP ડૉ. કે.એલ.એન રાવની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક

ડિજિટલ યુગમાં વધતા સાયબર ફ્રોડ અને ઓનલાઈન ઠગાઈના બનાવોને રોકવા માટે ગુજરાત પોલીસ હવે વધુ આક્રમક અભિગમ અપનાવવા તૈયાર થઈ છે. ગાંધીનગરના પોલીસ ભવન ખાતે ડૉ. કે.એલ.એન રાવની અધ્યક્ષતામાં ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં…

· 3 min read

ગુજરાત રાજકારણમાં નવી એન્ટ્રી, પૂર્વ IPS મનોજ નિનામા BJPમાં જોડાયા

ગુજરાતના રાજકારણમાં નિવૃત્ત અને રાજીનામું આપનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓનો ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ યથાવત જોવા મળી રહ્યો છે. આ જ ક્રમમાં મધ્ય ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં પ્રભાવ ધરાવતા પૂર્વ IPS અધિકારી મનોજ નિનામા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે.…

· 2 min read

ગુજરાતમાં રાજકીય હલચલ : AAP સાથે છેડો ફાડનારા નેતા રાજુ કરપડા BJPમાં જોડાયા

ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પૂર્વે મોટી હલચલ જોવા મળી રહી છે. રાજુ કરપડા, જે આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ યુવા નેતા તરીકે ઓળખાતા હતા, તેઓ આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વરિષ્ઠ…

· 3 min read

તાપી જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના ગુજરાત વિરોધી નિવેદન સામે ‘મૌન ધરણા’ કાર્યક્રમ યોજાયા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત રાજ્ય અને ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા…

· 2 min read

સુરત વિવાદ : ગોપાલ ઈટાલિયા સામે રાજુ કરપડાના ગંભીર આરોપો, વાયરલ ઓડિયો પર રાજકીય ઘમાસાણ

સુરત માં 7 એપ્રિલે બનેલી ઘટનાએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના નિવાસસ્થાને મહેસાણાના 2020ના જૂના કેસ સંદર્ભે પોલીસ વૉરન્ટની બજવણી કરવા પહોંચી હતી. આ ઘટનાને લઈને ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે તેમની ગેરહાજરીમાં પોલીસ…

· 3 min read

આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, નરેન્દ્ર મોદી ની ખાસ અપીલ

દેશમાં લોકશાહીનો મહાપર્વ ગણાતી વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા અંતર્ગત આજે આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં સવારથી જ શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7:00 વાગ્યાથી મતદારો ઉત્સાહભેર મતદાન મથકો પર પહોંચ્યા હતા અને લોકશાહીના આ ઉત્સવમાં ભાગ લીધો…

· 2 min read

IRCTCની ‘ભારત ગૌરવ ટ્રેન’: મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’, તિરુપતિથી કન્યાકુમારી સુધી પ્રવાસ

ભારતીય રેલ્વેના ઉપક્રમે Indian Railway Catering and Tourism Corporation (IRCTC) દ્વારા શ્રદ્ધાળુઓ અને સરકારી કર્મચારીઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. ‘ભારત ગૌરવ ટ્રેન’ હેઠળ મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે, જે યાત્રિકોને…

· 2 min read

CBSEનો મોટો ફેરફાર : હવે શાળાઓમાં 3 ભાષા ફરજીયાત, અંગ્રેજી ‘વિદેશી ભાષા’ તરીકે ગણાશે

Central Board of Secondary Education (CBSE) એ National Education Policy 2020 (NEP) હેઠળ શિક્ષણ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ કર્યો છે. નવા નિયમો મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ‘3 લેગ્વેજ ફોર્મ્યુલા’ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ…

· 2 min read