click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભેર યોજાઈ ગયો શુભેચ્છા કાર્યક્રમ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભેર યોજાઈ ગયો શુભેચ્છા કાર્યક્રમ
BhavnagarGujarat

ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભેર યોજાઈ ગયો શુભેચ્છા કાર્યક્રમ

શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા થયું આયોજન

Last updated: 2026/04/10 at 12:17 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ ઉત્સાહભેર યોજાઈ ગયો. શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા આયોજન થયું હતું.

સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય કિશોરભાઈ પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાઈ ગયો.

કુમારી સૃષ્ટિ ગોહિલ તથા કુમારી આરાધના પરમારના સંચાલન સાથે ધોરણ ૮ વિદ્યાર્થીઓનાં વિદાય શુભેચ્છા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાસંગિક ભાવ રજૂ થયેલ, જેમાં કુમારી અંજલી વાઘેલા, કુમારી નિશા ગોહિલ, કુમારી શ્રધ્ધા સોલંકી અને કુલદીપ ચૌહાણ જોડાયેલ.

પ્રાથમિક શાળાના આ કાર્યક્રમમાં વિદાય ગીત પ્રસ્તુત થયેલ, જેમાં કુમારી જાનવી વાઘેલા, કુમારી મહિમા ચૌહાણ તથા કુમારી આરાધના પરમાર અને કુમારી આયુષી ગોહિલ, કુમારી હિમાંશી ચાવડા તથા કુમારી રુદ્રિકા ગોસ્વામી સુંદર ગાન રજૂ થયેલ.

શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા આ આયોજન થયું હતું. આ પ્રસંગે ગુરુજનો દ્વારા શુભકામના પાઠવાયેલ અને દાતાના સૌજન્ય સાથે સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવેલ.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

ગોવા-રાજસ્થાનને ટક્કર આપશે ગુજરાત! રાજ્યને ‘વેડિંગ ડેસ્ટિનેશન હબ’ બનાવવા સરકારનો મેગા પ્લાન

TAGGED: @india, Bhavnagar, bhavnagar news, Breaking news, CM Gujarat, Education News, Farewell 2026, gujarat, Gujarat education news, Gujarat school news, Gujarat Schools, gujarati news, Ishwariya Primary School Event, Ishwariya school, Ishwariya School Farewell, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Primary Education Gujarat, Primary School Farewell Ceremony, School Event, Sihor, Sihor School Event, Sihor Taluka School News, Std 8 Farewell, Std 8 Farewell Program Gujarat, Std 8 Students Program, Student Event India, Student Farewell Ceremony, Student Life, topnews, topnewschannel, ઈશ્વરિયા શાળા સમાચાર, ઈશ્વરિયા સ્કૂલ, ગુજરાત શાળાઓ, ગુજરાત શિક્ષણ સમાચાર, ધોરણ 8 વિદાય, ધોરણ ૮ વિદાય કાર્યક્રમ, પ્રાથમિક શાળા કાર્યક્રમ, ભારત, વિદાય 2026, વિદ્યાર્થી જીવન, વિદ્યાર્થી વિદાય સમારંભ, શાળા કાર્યક્રમ, શિક્ષણ સમાચાર, સિહોર, સિહોર તાલુકા સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ : સીઝફાયર બાદ લેન્ડમાઈન્સનું નવું સંકટ, વૈશ્વિક તેલ સપ્લાય પર ખતરો
Next Article ગગનયાન મિશનમાં મોટી સફળતા, ISRO દ્વારા IADT-02 ટેસ્ટ સફળ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર
Gujarat જુલાઇ 6, 2026
પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
Gujarat જુલાઇ 6, 2026
ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?