Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 27°C

oneindianewscom

3,406 stories

અમેરિકા-ઈરાન યુદ્ધ પર પુતિનની ચેતવણી : “કોરોના જેવી વૈશ્વિક કટોકટી સર્જાઈ શકે”

પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધને લઈને વ્લાદિમીર પુતિનએ વિશ્વ સમક્ષ ગંભીર ચેતવણી મૂકી છે. મોસ્કોમાં બિઝનેસ લીડર્સ સાથેની બેઠક દરમિયાન તેમણે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર માત્ર પ્રદેશ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ…

· 2 min read

કાશ્મીરમાં નકલી ચેરિટી કૌભાંડનો પર્દાફાશ : ‘બરકતી મોડલ’થી ₹17.9 કરોડ એકત્રિત, આતંકી ફંડિંગની આશંકા

જમ્મુ-કાશ્મીરમાં દાનના નામે મોટા પાયે છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. યુદ્ધગ્રસ્ત ઈરાનના નાગરિકોને મદદ કરવાનો બહાનો બનાવીને એક નકલી ચેરિટી નેટવર્ક દ્વારા આશરે ₹17.91 કરોડની રકમ એકત્રિત કરવામાં આવી હતી. જેમાં રોકડ, સોનાના ઘરેણાં અને અન્ય કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ…

· 3 min read

રામનવમી પર અયોધ્યામાં દિવ્ય ‘સૂર્યતિલક’: રામલલાના લલાટ પર ચમક્યાં સૂર્યકિરણો, લાખો ભક્તો સાક્ષી

રામનવમીના પવિત્ર અવસરે આજે રામ મંદિર અયોધ્યામાં એક અદભૂત અને આધ્યાત્મિક દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું ભવ્ય ‘સૂર્યતિલક’ કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ બીજું સૂર્યતિલક હતું, જેમાં સૂર્યના કિરણો સીધા ભગવાનના લલાટ…

· 2 min read

ડિસ્લેક્સિયા છતાં હાર ના માની : 12 દિવસમાં ‘ઉરી’ લખનાર આદિત્ય ધરની પ્રેરણાદાયી સફર, ડેબ્યૂ પર જ જીત્યા રાષ્ટ્રીય પુરસ્કાર

બાળપણમાં ડિસ્લેક્સિયા જેવી સમસ્યા હોવા છતાં હાર ન માનનાર આદિત્ય ધર આજે બોલીવુડના સફળ દિગ્દર્શકોમાં સ્થાન મેળવી ચૂક્યા છે. દિલ્હીના એક આર્મી ક્લબમાં બાળપણમાં બનેલી એક ઘટના—જ્યાં એક નિવૃત્ત બ્રિગેડિયરે “How’s the Josh?” પૂછ્યું અને બાળક તરીકે તેમણે જોરદાર જવાબ…

· 3 min read

હોર્મુઝ તણાવ વચ્ચે ભારતને મોટી રાહત : 42,000 મેટ્રિક ટન LPG લઈને ‘જગ વસંત’ કંડલા પોર્ટ પર પહોંચ્યું

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ અને Strait of Hormuz વિસ્તારમાં ઉભી થયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો વિકાસ સામે આવ્યો છે. 42 હજાર મેટ્રિક ટનથી વધુ એલપીજી (LPG) ગેસ લઈને ‘જગ વસંત’ નામનું ટેન્કર આજે સવારે…

· 3 min read

ગઢુલા ગામનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણા સામગ્રીનું થયું વિતરણ

વતનપ્રેમી દાતા અને ભાજપ અગ્રણી રઘુભાઈ આહિર દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગઢુલા ગામનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણા સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. ગોહિલવાડનાં નાનકડા ગામ ગઢુલાંમાં લગભગ ૨૦ વર્ષથી જરૂરિયાતમંદ પરિવારો માટે અનાજ કરિયાણાની સામગ્રીનું વિતરણ થઈ રહ્યું છે. વતનપ્રેમી દાતા…

· 1 min read

બનાસ બાયો-CNG મોડેલ : ગુજરાતમાં આત્મનિર્ભર અને ગ્રીન એનર્જી માટેનું સફળ ઉદાહરણ

મધ્ય પૂર્વમાં ઈરાન પર અમેરિકાની અને ઇઝરાયેલની કાર્યવાહી વચ્ચે ઊર્જા સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે. આવી સ્થિતિમાં, ગુજરાતનો બનાસ બાયો-CNG મોડેલ ઊર્જા આત્મનિર્ભરતા અને ગ્રીન એનર્જી માટે એક સફળ ઉદાહરણ બની રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના “વેસ્ટ ટુ વેલ્થ” સૂત્રને…

· 3 min read

પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે PNG ન લેતા ૩ મહિનામાં LPG બંધ, કેન્દ્રનું મહત્વપૂર્ણ પગલું

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારે દેશના રાંધણગેસ પુરવઠાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરી છે. Ministry of Petroleum and Natural Gas દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પ્રાકૃતિક ગેસ (PNG) કનેક્શન પ્રાપ્ત કરવા છતાં જો LPG વપરાશકર્તાઓ PNG…

· 2 min read

ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારત સરકારનું નિવેદન : દેશમાં ઓઈલનો પૂરતો સ્ટોક, ભાવ નહીં વધે

મધ્યપૂર્વમાં વધતા તણાવ, ખાસ કરીને Iran અને United States વચ્ચેની સ્થિતિ વચ્ચે ભારત સરકારે દેશવાસીઓને મહત્વપૂર્ણ આશ્વાસન આપ્યું છે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે દેશમાં ક્રૂડ ઓઈલ અને ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં…

· 2 min read

વિધાનસભામાં અમિત ઠાકરે ઉઠાવ્યો જુહાપુરા દબાણ મુદ્દો : સરકારી જમીન પર વધતા કબજાથી ડેમોગ્રાફીમાં ફેરફારનો આક્ષેપ

ગુજરાત વિધાનસભામાં ‘અશાંત ધારા’ સુધારા વિધેયક પર ચર્ચા દરમિયાન અનેક ધારાસભ્યો દ્વારા શહેરોમાં વધી રહેલા દબાણ અને વસતિના સંતુલન અંગે ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. અમિત ઠાકરેએ ખાસ કરીને અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સરકારી જમીન પર વધતા દબાણનો મુદ્દો ઉઠાવ્યો. જુહાપુરામાં 2.5…

· 3 min read