જીવનદાયિની નર્મદા : સરદાર સરોવર ડેમ ગુજરાતની જળસુરક્ષા અને વિકાસનો આધાર
પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે. માનવ જીવન, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવનચક્ર માટે પાણી અનિવાર્ય છે. છતાં વિશ્વભરમાં પાણીની અછત, વધતી વસ્તી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓને કારણે પાણીનું સંવર્ધન અને સંચાલન આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ બની ગયું…










