Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

oneindianewscom

3,406 stories

અરવલ્લી હિલ્સ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, નવા ખાણકામ લાઈસન્સ પર રોક

ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંથી એક માનાતી અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી અરવલ્લી ગિરીમાળાની ચોક્કસ વ્યાખ્યા નક્કી ન થાય અને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોની સમિતિનો અહેવાલ રજૂ…

· 3 min read

ગુરુગ્રામમાં યુવતી સાથે દુષ્કર્મનો મામલો ગરમાયો, ત્રણ આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી

હરિયાણાના ગુરુગ્રામ શહેરમાંથી માનવતાને શરમાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં નેપાળી મૂળની 24 વર્ષીય યુવતી સાથે કથિત રીતે સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. પીડિતા કુરુક્ષેત્ર થી પોતાની એક મિત્રને મળવા ગુરુગ્રામ આવી હતી, પરંતુ ત્યાં…

· 3 min read

ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્ક પર મોટી કાર્યવાહી : ₹3,727 કરોડનું ડ્રગ્સ સીઝ, માફિયાના ઘર પર બુલડોઝર

ગુજરાત સરકારે રાજ્યમાં વધતા ડ્રગ્સના કાળા વેપાર સામે કડક વલણ અપનાવી ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. રાજ્ય વિધાનસભામાં આ મુદ્દે…

· 3 min read

ભારતીય રેલવેમાં e-RCT સિસ્ટમ શરૂ, દાવાઓનું નિકાલ હવે થશે ઝડપી અને પારદર્શક

ભારતીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવાઓના ઝડપી અને પારદર્શક નિકાલ માટે રેલવેમાં e-RCT (ઇલેક્ટ્રોનિક રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ) સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા રેલવે અકસ્માતો, માલસામાનનું નુકસાન, અણધારી ઘટનાઓ અને ભાડા વિવાદો સહિતના તમામ દાવાઓની…

· 3 min read

ગુજરાત ATSએ પંજાબના વોન્ટેડ ડ્રગ્સ અને હથિયાર તસ્કરને અમદાવાદમાં ઝડપી પાડ્યો

ગુજરાત ATSએ એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં પંજાબના વોન્ટેડ નાર્કોટિક્સ અને હથિયાર તસ્કર રહેમત અલી શેખને અમદાવાદના હૃદય સમાન રખિયાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હેરોઈન અને ગ્રેનેટ પિસ્તોલના સ્મગલિંગ કેસમાં વોન્ટેડ હતો. તેની…

· 2 min read

ઈઝરાયલથી પીએમ મોદીનો પાકિસ્તાનને મેસેજ, ‘આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નહીં…’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઇઝરાયલ પ્રવાસે છે, જ્યાં તેમણે ગઈકાલે ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધિત કરીને ભારત-ઇઝરાયલ સંબંધોના ઐતિહાસિક માહાત્મ્ય પર પ્રકાશ પાડ્યો. તેમની સંસદમાં સંબોધનમાં ભારત અને ઇઝરાયલના સંબંધોને વિશ્વસનીય અને મજબૂત એવા સ્તર પર સ્થાન આપવું, એકબીજાના લોકતાંત્રિક…

· 3 min read

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતાં. આ કાર્યક્રમમાં…

· 4 min read

જાપાન પ્રવાસે સીએમ યોગી આદિત્યનાથની મેગ્લેવ ટ્રેનમાં સવારી, અતિઆધુનિક ટેકનોલોજીનો લીધો અનુભવ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલમાં જાપાનના પ્રવાસે છે. તેમના જાપાન પ્રવાસના બીજા દિવસે તેમણે વિશ્વની સૌથી આધુનિક અને ઝડપી ટ્રેન ટેકનોલોજીમાંથી એક ગણાતી મેગ્લેવ ટ્રેનનો અનુભવ કર્યો. તેઓ ટોક્યોથી નાગોયા વચ્ચે વિકસિત થઈ રહેલા મેગ્લેવ કોરિડોર પર પહોંચ્યા હતા.…

· 4 min read

હાઇવે પર મંજૂરી પ્રક્રિયા હવે સરળ : નિતિન ગડકરીએ લોન્ચ કર્યું અપગ્રેડેડ ‘રાજમાર્ગ પ્રવેશ’ પોર્ટલ

ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો ઝડપી વિકાસ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહ્યો છે. હાલમાં દેશનું નેશનલ હાઇવે નેટવર્ક 1.45 લાખ કિલોમીટરથી પણ વધુ વિસ્તર્યું છે. આ વિસ્તરણ સાથે હાઇવેની આસપાસ પેટ્રોલ પંપ, ઢાબા, ફૂડ કોર્ટ, આરામ કેન્દ્રો, રહેણાંક પ્રોજેક્ટ્સ અને…

· 4 min read

બિહારના અરરિયામાં SSB બોર્ડર આઉટ પોસ્ટનું ઉદ્ઘાટન, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું– સીમાંચલને ઘૂસણખોરોથી મુક્ત કરાશે

બિહારના અરરિયા જિલ્લામાં સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ સશસ્ત્ર સીમા દળ (SSB) દ્વારા બનાવવામાં આવેલી બોર્ડર આઉટ પોસ્ટ ‘લેટી’ અને ‘ઇંદરવા’નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર…

· 2 min read