Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 31°C

oneindianewscom

3,406 stories

ફાગણી પૂનમે ડાકોર પદયાત્રાનો પ્રારંભ, ભક્તિભાવથી યાત્રિકો પગપાળા રવાના

ફાગણી પૂનમના પાવન અવસર પર અમદાવાદ થી ડાકોર રણછોડરાય મંદિર સુધી યોજાતી પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવાર 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. ‘જય રણછોડ’ના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં યાત્રિકો કાળિયા ઠાકરના ચરણોમાં શિશ નમાવવા માટે પગપાળા રવાના થઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ…

· 2 min read

8.5 કિમી લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા સાથે અમદાવાદમાં ભક્તિનો મહાઉત્સવ

આજે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી જ મા ભદ્રકાળી મંદિર ખાતે ભક્તોનો ઉમટારો જોવા મળ્યો હતો. મંગળા આરતી અને શણગાર આરતી દરમિયાન ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર…

· 3 min read

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું

ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતામાં એક નવો અને ભાવુક અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન સામે આવેલા કેટલાક ખાસ દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. ખાસ કરીને ડિનર પહેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા આપવામાં…

· 3 min read

બુલિયન માર્કેટમાં ઝાટકો : ચાંદી ₹5800 સસ્તી, સોનું ₹1.60 લાખથી નીચે

ગુરુવારે સવારથી જ રોકાણકારો માટે મહત્વના બજાર સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધતા સોના અને ચાંદીના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે કોમોડિટી માર્કેટમાં ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટું ગાબડું…

· 3 min read

મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી – ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજી

મુરલીધર મંદિર પચ્છેગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીએ કહ્યું કે, ભગવાન મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી. કથામાં વિવિધ પ્રસંગ વર્ણન સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. ગોહિલવાડના ઐતિહાસિક પચ્છેગામમાં ભગવાન મુરલીધર…

· 3 min read

NCERT પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ સામે CJIએ વાંધો ઉઠાવ્યો

શાળાઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરતી National Council of Educational Research and Training (NCERT) દ્વારા ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘કરપ્શન ઇન જ્યુડિશરી’ (ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર) વિષયક પ્રકરણ ઉમેરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવતા જ આ મુદ્દો કાનૂની અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાનો…

· 3 min read

ઇઝરાયેલમાં મોદીનું અનોખું સ્વાગત : અખબારના પહેલા પેજ પર ‘નમસ્તે’, ઇઝરાયેલમાં ‘મોદી-મોદી’ના નારા

નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરી, 2026ના રોજ બે દિવસીય સત્તાવાર મુલાકાતે ઇઝરાયેલ જવા રવાના થયા છે. વર્ષ 2017માં ઈઝરાયેલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીની આ બીજી ઐતિહાસિક મુલાકાત ગણાઈ રહી છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ બંને દેશો…

· 4 min read

ભારતીયો માટે મોટી રાહત, યુનાઇટેડ કિંગડમમાં આજથી ઈ-વિઝા સિસ્ટમ લાગુ

બ્રિટન જવાની તૈયારી કરી રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે. UK Visas and Immigration (UKVI) દ્વારા હવે વિઝા સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દેવામાં આવી છે. અત્યાર સુધી જે પરંપરાગત રીતે પાસપોર્ટ પર વિઝા સ્ટીકર લગાવવામાં આવતો હતો, તે વ્યવસ્થા હવે…

· 3 min read

ગુજરાતમાં સરકારી નોકરીઓનો મેગા પ્લાન, 10 વર્ષમાં 2.10 લાખ ભરતી કરશે સરકાર

ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાનો માટે મોટી રોજગારી જાહેરાત કરવામાં આવી છે. ગૃહમાં માહિતી આપતા મંત્રી ઈશ્વરસિંહ પટેલએ જણાવ્યું હતું કે રાજ્યની વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરવા અને યુવાશક્તિને વધુ તકો આપવા માટે 2024 થી 2033…

· 3 min read

દેવ ધામણ માલ ખાતે 17મો વાર્ષિક કાર્યક્રમ અને હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું

દેવ ધામણ માલ ખાતે આજે 17મો વાર્ષિક કાર્યક્રમ તથા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું. કાર્યક્રમમાં સાત પુડંચેલ વિસ્તાર સહિત આજુબાજુના ગામોમાંથી હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય ખુમાનદાસજી મહારાજ, પૂજ્ય સંગમદાસજી મહારાજ, શ્રી અશ્વિનભાઈ…

· 2 min read