‘અન્નપૂર્ણા’માં ભગવાન રામને માંસાહારી દર્શાવાયા, લવ જેહાદને પ્રોત્સાહન
ફિલ્મ અભિનેત્રી નયનતારાની ફિલ્મ 'અન્નપૂર્ણાની'માં લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને તેમાં ભગવાન શ્રીરામને માંસાહારી દર્શાવાયા છે તેથી હિન્દુઓની ધાર્મિક લાગણી દૂભાયાનું જણાવી ...
અયોધ્યામાં ૭ સુરક્ષા એજન્સીના કેમ્પ લાગ્યા, ૧૫ ટીમનું સર્ચ ઓપરેશન
22 જાન્યુઆરીએ યોજાનારા રામમંદિર ઉદઘાટન સમારંભને મુદ્દે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. રાજ્યની સુરક્ષા એજન્સીઓ ઉપરાંત કેન્દ્રની એજન્સીઓએ પણ જિલ્લામાં કેમ્પ ઊભા કરી દીધા છે. 15 ટીમ વિવિધ વિસ્તારન?...
અક્ષય-સલમાનનું એલાનઃ આત્મસન્માનના ભોગે માલદીવ્સ નહીં, ભારતીય ટાપુઓ પસંદ કરો
બોલિવૂડ સેલિબ્રિટીઝના માનીતા વેકેશન ડેસ્ટિનેશન તરીકે જાણીતા માલદીવ્સમાંથી શરૂ થયેલું હેટ કેમ્પેઈન તેને જ ભારે પડી રહ્યું છે. ભારત અને ભારતીયો અંગે માલદીવ્સના ત્રણ મિનિસ્ટર સહિત અનેકે ધૃ?...
નડિયાદ ધારાસભ્યના હસ્તે નડિયાદ ડેપો દ્વારા નડિયાદથી ઝાલોરની ડેઇલી નવીન બે સ્લીપર – સિટિંગ બસોનું લોકાર્પણ
નડિયાદ ડેપો દ્વારા નડિયાદ થી ઝાલોર (રાજસ્થાન) ની ડેઇલી નવીન બે સ્લીપર - સિટિંગ બસોનું લોકાર્પણ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. નડિયાદ અને આસપાસ વિસ્તારના રહીશોને રાજસ્થ?...
શ્રી સંતરામ વિદ્યાલયના બાળકો કિશોર વિભાગમાં કબડ્ડી રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યો
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ પ્રાંતીય ખેલકૂદ 2023/24 કાકડકુઈ મુકામે યોજાયેલ જેમાં શ્રી સંતરામ વિદ્યાલયના બાળકો કિશોર વિભાગમાં કબડ્ડી રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ફાઇનલમાં રનર્સ અપ ?...
ચારૂસેટ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારંભ યોજાયો: કુલ 2728 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત
નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા 'સેન્ટર ઓફ એક્સલન્સ' પ્રાપ્ત કરવા ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) અને ગુજરાત સ્ટે?...
ઠાસરા તથા સેવાલીયા પો.સ્ટે.ના ચોરીના ગુનાના આરોપીને LCB પોલીસે દબોચી લીધો
ખેડા જિલ્લા એલસીબી પોલીસે ઠાસરા તથા સેવાલીયા પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા એક ઇસમને ઝડપી પાડી વધુ તપાસ માટે ઠાસરા પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ખેડા જિલ્લા ?...
નડિયાદ શહેરના વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનુ લોકાર્પણ કરાયું
નડિયાદ શહેરમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનું ઉદ્દઘાટન કરાયું હતું. આગામી બે - ચાર દિવસમાં અવર જવરના આધારે ટાઇમીંગ સેટ કર્યા બાદ સિગ્નલ નિયમિત કરાશ?...
શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં તદ્દન નિ:શુલ્ક જનરલ સર્જરીનાં કેમ્પનું આયોજન
શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત શ્રી સંતરામ જન સેવા ટ્રસ્ટ, નડિયાદ દ્વારા પ.પૂ. મંહતશ્રી રામદાસજી મહારાજની આજ્ઞા તથા શુભઆશીર્વાદ થી શ્રી સંતરામ મહારાજ નાં ૧૯૩ માં સમાધિ મહોત્સવ નિમિત્તે તદ...
વડતાલધામ દ્વિશતાબ્દી ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર દ્વારા દરિદ્રનારાયણોને ૨૦૦૦ ધાબળા વિતરણ કરાયું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કડકતી ઠંડીમાંઅમદાવાદ ફૂટપાથ પર રાતવાસો 2000થી વધુ દરિદ્રનારાયણોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ફુટપાથો પર રાત્રે સૂતેલા ?...