ગુજરાત શિપબિલ્ડિંગ પોલિસી-2026 લોન્ચ : પોરબંદરના કુછડીમાં મેગા ક્લસ્ટરથી ₹27,000 કરોડથી વધુના રોકાણનો લક્ષ્યાંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વૈશ્વિક શિપબિલ્ડિંગ અને શિપ રિપેર હબ તરીકે વિકસાવવાના હેતુથી ગાંધીનગર ખાતે ‘ગુજરાત શિપબિલ્ડિંગ એન્ડ શિપ રિપેર પોલિસી-2026’નું વિધિવત લોન્ચિંગ કર્યું છે. આ નીતિ હેઠળ રાજ્યમાં આધુનિક શિપયાર્ડ, સંકલિત મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ પાર્ક, સહાયક ઉદ્યોગો, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંશોધન…










