Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

oneindianewscom

3,400 stories

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

સુરત જિલ્લામાં મેઘરાજાએ અવિરત અને મન મૂકીને વરસવાનું શરૂ કરતાં સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેર સહિત જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. ભારે વરસાદને કારણે અનેક…

· 4 min read

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

દેશભરમાં ચર્ચામાં રહેલા NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર કરાયેલા વિરોધના જવાબમાં ગુજરાત ભાજપે અમદાવાદમાં આક્રમક પરંતુ સંગઠિત રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ‘રાજીવ ગાંધી…

· 3 min read

CJPના આંદોલનને લઈને AAPનો કોંગ્રેસ પર પ્રહાર : “રાહુલ ગાંધીનો PM આવાસ બહારનો ધરણો CJPનું આંદોલન નબળું પાડવાનો પ્રયાસ”

NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન નજીક કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના સાંસદોએ કરેલા ધરણા પર AAPએ…

· 7 min read

CM ભૂપેન્દ્ર પટેલ અને Dy CM હર્ષ સંઘવીના હસ્તે 320 રાજ્ય વેરા નિરીક્ષકોને નિમણૂકપત્ર એનાયત કરાયા

ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા આયોજિત વિશેષ સમારોહમાં ગુજરાત જાહેર સેવા આયોગ—GPSCની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા આશરે 320 નવનિયુક્ત રાજ્ય વેરા નિરીક્ષકોને સત્તાવાર રીતે નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે તમામ યુવા અધિકારીઓ રાજ્ય સરકારની સેવાઓમાં વિધિવત…

· 6 min read

સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20નાં મોત, પાંચ શ્રમિકોની શોધખોળ યથાવત, કેન્દ્ર-રાજ્યએ સહાય જાહેર કરી

સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન NHPC તીસ્તા સ્ટેજ-VI હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં થયેલા ભયાનક વિસ્ફોટ અને ભંગાણ બાદ બચાવ કામગીરી સતત ચાલુ છે. ટનલની અંદર ઝેરી ગેસ, કાટમાળ, પાણી અને ઓક્સિજનની અછતના કારણે બચાવ ટીમોને અત્યંત જોખમી પરિસ્થિતિમાં કામ કરવું પડી રહ્યું…

· 9 min read

અનંતનાગના લાલ ચોકમાં પોલીસ પાર્ટી પર આતંકી હુમલો, હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન વીરગતિ પામ્યા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ શહેરમાં બુધવાર, 22 જુલાઈ 2026ના રોજ આતંકવાદીઓએ પોલીસ પાર્ટીને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. અનંતનાગના વ્યસ્ત લાલ ચોક વિસ્તારમાં બપોરે લગભગ 12:30 વાગ્યે થયેલા આ હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત…

· 6 min read

ખેડા જિલ્લાના દર્દીઓ માટે ખુશખબર!

ખેડા જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યરત ડૉ. એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, નડિયાદ ખાતે હવે દરરોજ નિઃશુલ્ક ન્યુરોલોજિસ્ટ (મગજ અને નસોના રોગોના નિષ્ણાત)ની સેવા ઉપલબ્ધ કરવામાં આવી…

· 2 min read

CJP પ્રદર્શન કેસમાં SCનો મોટો નિર્ણય તાત્કાલિક સુનાવણીનો ઇનકાર, કહ્યું – ‘અમારો સમય ન બગાડો’

NEET પરીક્ષા, પેપર લીકના આરોપો અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી—NTAમાં સુધારાની માગ સાથે દિલ્હીમાં યોજાયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન થયેલી કથિત પોલીસ કાર્યવાહીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. અરજદાર તરફથી આ મામલાની તાત્કાલિક સુનાવણી કરવાની અને સોશિયલ મીડિયા પર ફરતા વીડિયો જોઈ…

· 7 min read

વડોદરાની હોટલમાં રોકાયા હતા જૈશના શંકાસ્પદ સભ્યો, ગુજરાત ATSએ આરોપીને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્શન

વડોદરામાં પ્રતિબંધિત પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા કથિત નેટવર્કની તપાસમાં ગંભીર વિગતો સામે આવી રહી છે. તપાસ એજન્સીના દાવા મુજબ ધરપકડ કરાયેલા આરોપી અહમદ અબ્દુલ્લા ગાજીવાલા અને ઇબ્રાહિમ મહંમદ હુસૈન ઘઘા વડોદરા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી એક…

· 8 min read

સુરતમાં વહેલી સવારથી તોફાની વરસાદ, તાપી કોઝવે ઓવરફ્લો, ઉકાઈ ડેમની સપાટી 313.14 ફૂટે પહોંચી

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે સુરત શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અતિભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે…

· 8 min read