Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

oneindianewscom

3,400 stories

કચ્છ POCSO કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : ઓળખ છુપાવી સગીરા પર દુષ્કર્મ કરનાર યુવકને આજીવન કેદ

કચ્છની સ્પેશિયલ POCSO કોર્ટે સગીરા સાથે સોશિયલ મીડિયા અને ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ મારફતે સંપર્ક કેળવી, પોતાની ધાર્મિક ઓળખ છુપાવી અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરવાના કેસમાં મહારાષ્ટ્રના પુણેના જિયાદ નામના યુવકને દોષી ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારવાની…

· 6 min read

સિક્કિમના નામચીમાં ટનલ દુર્ઘટના : ભૂસ્ખલન અને મિથેન ગેસ લીકથી 7 શ્રમિકોનાં મોત, 27 લોકો ફસાયા હોવાની આશંકા

સિક્કિમના નામચી જિલ્લામાં સોમવારે, 20 જુલાઈએ નિર્માણાધીન ટનલ નજીક થયેલા ભયાનક ભૂસ્ખલનથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભૂસ્ખલનના કારણે ટનલનો પ્રવેશદ્વાર કાટમાળથી સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. ત્યારબાદ ટનલની અંદર મિથેન ગેસ લીક થવા લાગતાં બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ અને જોખમી…

· 6 min read

દિલ્હી CJP પ્રદર્શનમાં હિંસા : 118થી વધુ પોલીસકર્મી ઘાયલ, 5 FIR અને 70 લોકોની અટકાયત

દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું ક્રોકરોચ જનતા પાર્ટીનું (CJP) વિરોધ પ્રદર્શન સોમવારે હિંસક બનતાં રાજધાનીમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ જંતર-મંતરથી સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતાં તેમની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. સ્થિતિ નિયંત્રણ બહાર…

· 5 min read

સોનગઢમાં લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતી શંકાસ્પદ ગાડીનો પીછો કરતી વન વિભાગની ટીમનો અકસ્માત, RFO સહિત બેના મોત

તાપી જિલ્લાના સોનગઢમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અટકાવવાની કામગીરી દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રેહાન ગામીતનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક વહેલી સવારે…

· 2 min read

દિલ્હી પ્રદર્શન વચ્ચે સરકારની સકારાત્મક પહેલ, JP નડ્ડાએ CJP પ્રતિનિધિઓ સાથે કરી ચર્ચા

રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ વિરોધ પ્રદર્શન અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સંવાદ અને શાંતિનો માર્ગ અપનાવ્યો છે. જંતર-મંતરથી સંસદ સુધી ચાલી રહેલા આંદોલન વચ્ચે પહેલીવાર સરકાર અને કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રતિનિધિઓ વચ્ચે સત્તાવાર વાતચીત થઈ છે. કેન્દ્રીય…

· 6 min read

રામ મંદિર દાનચોરી કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોર : ‘કોર્ટ રાજકારણ માટેનું સ્થાન નથી, અમારું કામ માત્ર યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાનું’

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે મળેલા દાનની કથિત ચોરી અને નાણાકીય ગેરરીતિઓના કેસમાં CBI તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સોમવાર, 20 જુલાઈ 2026ના રોજ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સ્પષ્ટ કર્યું…

· 10 min read

GIFT સિટી તરફ 100થી વધુ MNCsની દોટ, શું છે ગુજરાતના આ ફાઇનાન્સ હબની ખાસિયત?

દુનિયાની કોઈ મોટી કંપનીને એશિયામાં પોતાનું નાણાકીય અથવા કોર્પોરેટ ટ્રેઝરી કેન્દ્ર સ્થાપવું હોય ત્યારે અત્યાર સુધી સિંગાપુર, દુબઈ અને હૉંગકોંગ જેવા વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ સૌથી પહેલાં યાદ આવતા હતા. આંતરરાષ્ટ્રીય બેન્કિંગ, વિદેશી ચલણ વ્યવહાર, ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ, ફંડ મેનેજમેન્ટ અને કંપનીના…

· 18 min read

ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI Tag : ગુજરાતના મસાલા, ખેડૂતો અને વેપારને મળશે વૈશ્વિક ઓળખ

ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા માટે ગૌરવની વધુ એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ભારત સરકારની Geographical Indications Registryએ વિશ્વપ્રસિદ્ધ ‘Unjha Jeera’ અને ‘Unjha Fennel’ને સત્તાવાર રીતે Geographical Indication—GI Tag આપ્યો છે. Intellectual Property Indiaની GI Registryમાં બંને ઉત્પાદનો અનુક્રમે નોંધણી ક્રમાંક…

· 10 min read

પશ્ચિમ બંગાળમાં 1 સપ્ટેમ્બરથી સરકારી કામકાજમાં બંગાળી ફરજિયાત, હિન્દી સાથે કેન્દ્રને થશે પત્રવ્યવહાર

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના વહીવટી કામકાજમાં બંગાળી ભાષાનો ઉપયોગ વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર, 2026થી રાજ્ય સરકારના તમામ સ્તરના સત્તાવાર કામકાજ અને જાહેર સંદેશાવ્યવહારમાં બંગાળી ભાષાનો ઉપયોગ ફરજિયાત રહેશે. નવી…

· 6 min read

મધ્યપ્રદેશમાં UCC બિલને કેબિનેટની મંજૂરી : લિવ-ઇન રજીસ્ટ્રેશન ફરજિયાત, બહુપત્નીત્વ પર પ્રતિબંધ, મહિલાઓને સંપત્તિમાં સમાન અધિકાર

મધ્યપ્રદેશ સરકારે 19 જુલાઈ, 2026ના રોજ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી વિશેષ કેબિનેટ બેઠકમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) વિધેયક, 2026ને મંજૂરી આપી છે. હવે આ વિધેયક રાજ્ય વિધાનસભામાં રજૂ થશે અને ત્યાંથી પસાર થયા બાદ…

· 5 min read