પહલગામ આતંકી હુમલો : હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ, ગેરહાજરીમાં ટ્રાયલનો માર્ગ ખુલ્યો
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાની તપાસમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય પગલું ભરવામાં આવ્યું છે. જમ્મુની એક કોર્ટે પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને વડા હાફિઝ સઈદ વિરુદ્ધ ઓપન-ડેટેડ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ વોરંટ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી—NIAની…










