કપડવંજનું પૌરાણિક આસ્થાધામ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, શ્રાવણમાં ઉમટે છે ભક્તોની ભીડ
શહેરમાં આવેલું પૌરાણિક શ્રી વૈજનાથ મહાદેવ મંદિર વર્ષોથી ભક્તોની અખૂટ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં સવાર-સાંજ ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના, મહાપૂજા અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી…










