Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

oneindianewsgujarat

5,088 stories

ભારત મંડપમમાં મોદી-પુતિનની દ્વિપક્ષીય બેઠક, વેપારથી પરમાણુ સહયોગ સુધીના મુદ્દે ચર્ચા

BRICS Summit 2026 દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. ભારત મંડપમ ખાતે પહોંચ્યા બાદ બંને નેતાઓએ ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. બેઠકમાં ભારત-રશિયા વ્યૂહાત્મક…

· 5 min read

મહત્વના બિલોની ચર્ચા વચ્ચે વિપક્ષની પાંખી હાજરી, કોંગ્રેસના માત્ર બે MLA ગૃહમાં હાજર

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રના અંતિમ દિવસે મહત્વપૂર્ણ વિધેયકોની કાર્યવાહી વચ્ચે વિપક્ષની પાંખી હાજરી ચર્ચાનો વિષય બની છે. ગૃહમાં હાજરી અંગે પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસ તરફથી કિરીટ પટેલ અને વિમલ ચુડાસમા હાજર જોવા મળ્યા હતા, જ્યારે અન્ય વિપક્ષી સભ્યોની…

· 4 min read

જમીનથી GST સુધી ગુજરાત સરકારના 9 મહત્વપૂર્ણ બિલ, સામાન્ય લોકોને કેવી રીતે થશે ફાયદો?

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે. ટૂંકા પરંતુ મહત્વપૂર્ણ આ સત્રના એજન્ડામાં કુલ 9 વિધેયકો સામેલ કરવામાં આવ્યા છે. કૃષિ, કુદરતી ખેતી, ભાડા વ્યવસ્થા, પશુઆહાર, જમીન મહેસૂલ, ખેતીની જમીનના વિભાજન, શિક્ષણ,…

· 10 min read

રાષ્ટ્રીય વન શહીદ દિવસ : ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે શહીદ વનકર્મીઓને આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રીય વન શહીદ દિવસ (National Forest Martyrs Day) નિમિત્તે ગાંધીનગર સ્થિત વનચેતના કેન્દ્ર ખાતે રાજ્યકક્ષાના વિશેષ અને ભાવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન અને વન્યજીવ સંરક્ષણની ફરજ દરમિયાન પોતાના પ્રાણનું બલિદાન આપનારા વન વિભાગના શહીદ કર્મચારીઓને આ પ્રસંગે શ્રદ્ધાંજલિ…

· 4 min read

શી જિનપિંગના ભારત પ્રવાસ પહેલાં ચીની મીડિયામાં PM મોદી અને ભારતના વલણની પ્રશંસા

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS Summit 2026માં ભાગ લેશે. ચીનના વિદેશ મંત્રાલયે તેમની ભારત મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી…

· 6 min read

ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ, ગૃહમાં 3 મહત્વપૂર્ણ વિધેયકો થશે રજૂ; રેશનકાર્ડ E-KYC અને ડેટા સેન્ટર પર ચર્ચા

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે પ્રશ્નોત્તરીકાળ સાથે ગૃહની કામગીરી શરૂ થઈ છે. આજની સરકારી કામગીરી દરમિયાન ગૃહમાં ત્રણ મહત્વપૂર્ણ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત રેશનકાર્ડ ધારકોની E-KYC પ્રક્રિયા અને રાજ્યમાં ડેટા સેન્ટરો માટે…

· 6 min read

BRICS Summit 2026 : દિલ્હીમાં વૈશ્વિક નેતાઓનું સ્વાગત, PM મોદીએ કહ્યું- વિશ્વ કલ્યાણ માટે સાબિત થશે મહત્ત્વપૂર્ણ સમિટ

ભારતની રાજધાની દિલ્હીમાં યોજાનારી BRICS Summit 2026ને લઈને તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આ મહત્વપૂર્ણ વૈશ્વિક સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોના ટોચના નેતાઓ ભારત આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ…

· 4 min read

80s AI Retro Trend : બોલિવૂડ સેલેબ્સ પર ચડ્યો રેટ્રો રંગ, સિદ્ધાર્થ-કિયારા થી પરિણીતી-રાઘવ સુધી સ્ટાર્સે શેર કર્યા AI ફોટોઝ

સોશિયલ મીડિયા પર હાલ 80ના દાયકાનો રેટ્રો AI ફોટો ટ્રેન્ડ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય યુઝર્સથી લઈને બોલિવૂડ સેલેબ્રિટીઝ સુધી અનેક લોકો પોતાની તસવીરોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી 1980ના દાયકાની ફિલ્મી અને ફેશન સ્ટાઈલમાં બદલીને શેર કરી રહ્યા છે.…

· 6 min read

સરસપુર-રખિયાલમાં AMCનું મેગા ડિમોલિશન, રોડલાઇનમાં આવતા 83 બાંધકામો પર બુલડોઝર

શહેરમાં રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન (RDP) હેઠળ રોડલાઇનના અમલીકરણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તર ઝોનના સરસપુર-રખિયાલ વોર્ડ વિસ્તારમાં રોડલાઇનમાં આવતા કુલ 83 બિનરહેણાંક બાંધકામો સામે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. ત્રિકમલાલ…

· 3 min read

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 182 ધારાસભ્યોએ એક સાથે વૃક્ષારોપણ કર્યું

દેશવ્યાપી ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય સંકુલ ખાતે વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રીમંડળના સભ્યો અને રાજ્યના તમામ 182 ધારાસભ્યોએ એકસાથે વૃક્ષારોપણ…

· 4 min read