Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

oneindianewsgujarat

5,090 stories

વાવ-થરાદમાં શાળાના આચાર્ય સામે 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો આરોપ, POCSO હેઠળ ગુનો નોંધાયો

વાવ-થરાદ પંથકમાંથી શિક્ષણ જગતને આંચકો આપતો ગંભીર મામલો સામે આવ્યો છે. વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાના આચાર્ય સામે 15 વર્ષીય સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદના આધારે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને POCSO…

· 4 min read

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 100મું કેડેવર અંગદાન : ભલાભાઈ હળપતિના અંગદાનથી ત્રણ દર્દીઓને મળ્યું નવજીવન

દક્ષિણ ગુજરાતની મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થા ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલે અંગદાનના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલ ખાતે 100મું સફળ કેડેવર અંગદાન પૂર્ણ થયું છે. નવસારી જિલ્લાના અંબાડા ગામના 56 વર્ષીય સ્વ. ભલાભાઈ છગનભાઈ હળપતિને બ્રેઈન ડેડ જાહેર કરવામાં…

· 5 min read

પેરિસમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ : PM મોદીએ કહ્યું- ભારત-ફ્રાન્સના સાંસ્કૃતિક સંબંધોમાં નવો માઈલસ્ટોન

ફ્રાન્સની રાજધાની પેરિસમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ભવ્ય લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉપસ્થિત સંતો, મહાનુભાવો અને ભક્તોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને આ મંદિરને ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોમાં એક ઐતિહાસિક માઈલસ્ટોન ગણાવ્યું હતું. તેમણે કહ્યું…

· 8 min read

ઉમર ખાલિદ-શરજીલ ઇમામની જામીન અરજીનો દિલ્હી પોલીસનો વિરોધ, કહ્યું- ‘બંને માસ્ટરમાઇન્ડ’

2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના કથિત ‘લાર્જર કન્સ્પિરસી’ કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામે દાખલ કરેલી નવી જામીન અરજીઓનો દિલ્હી પોલીસે હાઈકોર્ટમાં જોરદાર વિરોધ કર્યો છે. પોલીસે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલા જવાબમાં દાવો કર્યો છે કે બંને આરોપીઓ રમખાણોના “માસ્ટરમાઇન્ડ”…

· 6 min read

મહારાષ્ટ્રના મુંબઈમાં ઈદના જુલૂસ દરમિયાન હિંસક અથડામણ, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો

બુધવારે (26 ઑગસ્ટ) રાત્રે મહારાષ્ટ્રના મુંબઈમાં પરેલ-ચિંચપોકલી વિસ્તારમાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી. અહેવાલો અનુસાર ટોળાએ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરીને અને પોસ્ટર ફાડી નાખ્યાં હતાં, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી. પછીથી પોલીસે મામલો…

· 3 min read

બનાસકાંઠામાં બાયો-CNG ક્રાંતિ : રૂ.250 કરોડના રોકાણથી વીંછીવાડીમાં પ્લાન્ટ શરૂ, રોજ 100 મેટ્રિક ટન ગોબરનું થશે પ્રોસેસિંગ

બનાસકાંઠા જિલ્લામાં ગ્રીન એનર્જી અને વેસ્ટ ટુ વેલ્થની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામે બાયો-CNG પ્લાન્ટ અને ફિલિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બનાસ ડેરી અને સુઝુકી મોટર્સના સંયુક્ત સાહસથી તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટનો હેતુ પશુધનમાંથી મળતા ગોબરનું…

· 6 min read

અમરેલીમાં અમિત શાહે કર્યું ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ, કહ્યું- સરોવર જોઈ આત્માને અદ્ભુત શાંતિ મળી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ‘હેતની હવેલી’ ખાતે નિર્માણ પામેલા ગુજરાત ગૌરવ સરોવરનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ સરોવર જળસંચય અને પાણી સંરક્ષણના હેતુથી તૈયાર કરવામાં…

· 6 min read

રક્ષાબંધન પર CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ : 14 મહિલા ધારાસભ્યોને વિકાસ કામો માટે મળશે રૂ.28 કરોડની ગ્રાન્ટ

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની મહિલા ધારાસભ્યો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની કુલ 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં વિકાસલક્ષી કામો હાથ ધરવા માટે કુલ રૂ.28 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ પ્રમાણે દરેક મહિલા ધારાસભ્યને…

· 4 min read

ગાંધીનગરમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી : CM ભૂપેન્દ્ર પટેલને વિવિધ ક્ષેત્રની બહેનોએ બાંધી રાખડી

ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રો અને વર્ગોમાંથી મોટી સંખ્યામાં બહેનો મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પહોંચી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડી બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. બહેનોએ…

· 4 min read

ગ્લોબલ વોર્મિંગથી બદલાઈ રહ્યું છે હિમાલય, વધતા ગ્લેશિયલ સરોવરો અને GLOFથી મહાવિનાશક પૂરનું જોખમ

હિમાલયના વિશાળ પર્વતીય વિસ્તારમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસર હવે માત્ર ગ્લેશિયરોના પીગળવા સુધી મર્યાદિત રહી નથી. ગ્લેશિયર પાછળ ખસી રહ્યા છે, નવા ગ્લેશિયલ સરોવરો બની રહ્યા છે, જૂના સરોવરોનું ક્ષેત્રફળ વધી રહ્યું છે અને બરફ-ખડકોના મોટા ધોવાણને કારણે…

· 13 min read