રતન ટાટા પછી Noel Tata ચેરમેન તરીકે સંભાળશે ટાટા ટ્રસ્ટની જવાબદારી
નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બુધવારે રતન ટાટાના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા અધ્?...
ઠાસરા પો.સ્ટે હદ વિસ્તારમાથી ૨.૮૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટ?...
મહાદેવ એપના કિંગપિન સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત, 10 દિવસમાં ભારતમાં લાવવામાં આવશે
મહાદેવ સત્તા એપના કિંગપિન સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ હેઠળ ?...
વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ વધાર્યો
કૃષિ ઉત્પાદન અને ખાનગી ઉપભોગમાં વધારાને ધ્યાનમાં રાખી વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષના ભારત માટેના પોતાના આર્થિક વિકાસ દરના અંદાજને વધારી સાત ટકા કર્યો છે. એપ્રિલમાં આ ૬.૬૦ ટકાની ધારણાં ...
ગૃહ મંત્રાલયે હિઝબ-ઉત-તહરિર આતંકવાદી સંગઠન જાહેર કરી, તેના પર પ્રતિબંધ મૂક્યો
કેન્દ્ર સરકારે 1953માં જેરુસલેમમાં રચાયેલા વૈશ્વિક ઈસ્લામિક કટ્ટરપંથી જૂથ હિઝબ-ઉત-તહરિર (HUT)ને પ્રતિબંધિત સંગઠન તરીકે જાહેર કર્યું છે. આ સાથે સરકારે કહ્યું છે કે આ ઈસ્લામિક કટ્ટરવાદી જૂથનો ઉદ?...
સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે "સપ્તરંગ શોર્ટ ફેસ્ટ* વિશે માહિતી આપતા વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાતના ટ્રસ્ટી અને સપ્તરંગ ફિલ્મ સોસાયટીના માર્ગદર્શક શ્રી વિજયભાઈ ઠાકરએ જણાવ્યું કે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા "સપ્ત?...
કાશ્મીરનો ખીણ પ્રદેશ એક સમયે મીઠા પાણીનું તળાવ હતુ, NASA એ આપ્યા પુરાવાઓ
હિમાલયની તળેટીની સૌથી સુંદર ખીણ એટલે કાશ્મીર, એક સમયે કાશ્મીરનો ખીણ પ્રદેશ મીઠા પાણીનું સરોવર હતું. આ તે સમય હતો જ્યારે અહીં એક પણ વ્યક્તિ રહેતી ન હતી. પર્વતોથી ઘેરાયેલું આ તળાવ ધીમે ધીમે લુપ?...
સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ ની ટ્રીકીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા "સપ્તરંગ શોર્ટફેસ્ટ' ની ટ્રીકીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અવસર...
નવરાત્રી પર્વ પ્રસંગે જાળિયામાં કુમારિકાઓની થઈ પૂજન વંદના
સનાતન સંસ્કૃતિનાં નવરાત્રી પર્વ પ્રસંગે જાળિયામાં કુમારિકાઓની પૂજન વંદના થઈ છે. શિવકુંજ આશ્રમમાં ચાલતાં યજ્ઞ સાથે કાર્યક્રમ યોજાઈ ગયો. શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન સંસ્કૃતિનાં નવરાત્...
ફુદીનાના પાન વજન ઘટાડવામાં કરશે મદદ, આ ત્રણ રીતે સેવન કરવાથી પેટની ચરબી ઘટી જશે
ફુદીના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદકારક છે. તે પાચનને સુધારવામાં મદદ છે. અને ડાયજેસ્ટિવ એન્જાઈમ્સને વધારવામાં મદદ કરે છે. તે ભોજનમાંથી પોષક તત્વોને સારી રીતે અવશોષણને પ્રોત્સાહન કરે છે. જ?...