વોશિંગ્ટન DCથી ટ્રેનમાં ન્યૂયોર્ક પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગપતિઓ અને ગુજરાતી સમુદાય સાથે કરશે સંવાદ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાના સત્તાવાર પ્રવાસે છે. વોશિંગ્ટન DC ખાતે વિવિધ મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્ર?...
FSSAIની મોટી કાર્યવાહી : Zandu અને Amway સહિતની કંપનીઓએ ખાદ્ય ઉત્પાદનો પરથી ‘100% Pure’ જેવા દાવા પાછા ખેંચ્યા
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ખાદ્ય અને પીણાંના ઉત્પાદનોના પેકેજિંગ તથા જાહેરાતોમાં કરવામાં આવતા ‘100% Pure’, ‘100% Natural’ અને તેના જેવા દાવાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. નિયમનક?...
₹13,041 કરોડના 4 રેલવે અને 1 હાઈવે પ્રોજેક્ટને મંજૂરી, બિહારથી પૂર્વ-દક્ષિણ ભારતની કનેક્ટિવિટી થશે મજબૂત
કેન્દ્રીય કેબિનેટે દેશની રેલ અને રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા માટે કુલ ₹13,041 કરોડના ચાર રેલવે અને એક હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા મહત્વના રેલ કોરિડોરની ક્ષમતા વ?...
શ્રીનગરની પહેલી મુલાકાતે અમેરિકી રાજદૂત સર્જિયો ગોરેનું મોટું નિવેદન, ‘જમ્મુ-કાશ્મીર ભારતનો મહત્વપૂર્ણ ભાગ’
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર બુધવારે શ્રીનગર પહોંચ્યા હતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પોતાની પ્રથમ જમ્મુ-કાશ્મીર મુલાકાત દરમિયાન...
નવસારીના ઓંજલ બીચ પર મેગા ડિમોલિશન, આસારામ આશ્રમના કબજામાંથી 6,000 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા ઓંજલ દરિયાકિનારે સરકારી જમીન પર થયેલા કથિત ગેરકાયદે દબાણ સામે જિલ્લા વહીવટી તંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મહેસૂલ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ...
CM ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસનો ત્રીજો દિવસ, માઈક્રોન અને ગૂગલની લીધી મુલાકાત
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમેરિકાની મુલાકાતે ગયેલા ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળના પ્રવાસનો ત્રીજો દિવસ ટેક્નોલોજી, આર્ટિફિ...
‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ના નામે સામાન્ય મીઠાઈઓનું વેચાણ, CCPAએ Amazon પર ₹1 લાખનો દંડ ફટકાર્યો
ઈ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોન સામે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ મોટી કાર્યવાહી કરી છે. એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડના પ્લેટફોર્મ પર સામાન્ય રીતે ઉત્પાદિત...
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : માઈક્રોનના સાણંદ પ્લાન્ટને 12 કલાકની શિફ્ટની મંજૂરી, સપ્તાહમાં કામ 48 કલાક જ રહેશે
ગુજરાતને ભારતના અગ્રણી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે. માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ...
ત્રણ જિલ્લાના ત્રિભેટે વાત્રક નદીના કિનારે બિરાજમાન ઐતિહાસિક અને પૌરાણિક કપડવંજનું શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર
કપડવંજથી આશરે 17 કિલોમીટર દૂર, ત્રણ જિલ્લાઓના ત્રિભેટે અને વાત્રક નદીના રમણીય કિનારે આવેલું શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતું પ્રાચીન તીર્થસ્થાન છ?...
GSRTCનો દૈનિક મુસાફરો માટે મોટો નિર્ણય, માસિક અને ત્રિમાસિક પાસમાં હવે 50% સુધી ભાડા રાહત
ગુજરાતમાં એસ.ટી. બસ દ્વારા રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દૈનિક મુસાફર પાસ યોજનામાં ફેર?...