IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં PM મોદીનો યુવાનોને મંત્ર : ‘જે સતત શીખે છે તે જ સફળ થાય છે’, કહ્યું- ડિગ્રી નહીં, સપના લઈને નીકળો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવાર, 8 ઑગસ્ટ 2026ના રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હી (IIT Delhi)ના 57મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન તેમણે પ્રતિભાશા?...
ગુજરાતમાં બનાવટી પનીર-ચીઝ સામે FDCAનો મેગા એક્શન : 1,705 કિલો ડેરી એનાલોગ જપ્ત, પ્રફુલ પાનશેરીયાની કડક ચેતવણી
ગુજરાતમાં ભેળસેળયુક્ત અને બનાવટી પનીર-ચીઝના વેચાણ સામે રાજ્ય સરકારે મોટું અભિયાન શરૂ કર્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)એ 6 અને 7 ઑગસ્ટ, 2026 દરમિયાન રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં દરોડ?...
‘દિવ્યાંગ બસ પાસ’ને DigiLocker સાથે જોડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય બહુમાન મળ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘Digital India’ વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નાગરિકોની ‘Ease of Living’ વધારવા માટે ગુજરાત સરકારે હાથ ધરેલી એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલને રાષ્ટ્રીય સ્ત?...
E20 પેટ્રોલ સામે રાહુલ ગાંધીનો વિરોધ, પરંતુ વીડિયોમાં બતાવેલી કાર જ નીકળી E20-ફ્યુઅલ માટે અનુકૂળ : વિડીયોમાં જ ખૂલી ગઈ દાવાની પોલ
કેન્દ્ર સરકારની E20 પેટ્રોલ નીતિ સામે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આક્રમક અભિયાન શરૂ કર્યું છે. શુક્રવાર, 7 ઑગસ્ટ 2026ના રોજ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને E20 પેટ્?...
UPI પર ચાર્જ લાગશે? PCIએ દૂર કર્યો ભ્રમ : ગ્રાહકો અને નાના વેપારીઓ માટે પેમેન્ટ મફત જ રહેશે, મોટા મર્ચન્ટ માટે MDR પર ચર્ચા
દેશમાં UPI એટલે કે Unified Payments Interface પર ચાર્જ લાગશે કે નહીં તેને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે Payments Council of India (PCI)એ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. PCIએ જણાવ્યું છે કે સામાન્ય ગ્રાહકો માટે UPI ટ્રા?...
‘અલવિદા ભારત, હું ફરી પાછો આવીશ’: જર્મન રાજદૂત ફિલિપ એકરમેનનો ભાવુક વિદાય સંદેશ, ભારતના લોકો-સંસ્કૃતિના કર્યા વખાણ
ભારતમાં લગભગ ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ જર્મનીના રાજદૂત ડૉ. ફિલિપ એકરમેન હવે પોતાની આગામી પોસ્ટિંગ માટે ચીનના બેઇજિંગ જવાના છે. ભારત છોડતા પહેલાં તેમણે એક ભાવુક વિદાય સંદેશ આપ્યો ?...
ચીનને ભારતનો કડક જવાબ : અરુણાચલ પ્રદેશના 27 સ્થળોને સર્વે ઓફ ઇન્ડિયાના નકશામાં સત્તાવાર ઓળખ, સરહદી વિસ્તારોના નામ કર્યા સ્ટાન્ડર્ડ
અરુણાચલ પ્રદેશના વિસ્તારોને વારંવાર ચીની નામ આપવાના બેઇજિંગના પ્રયાસો વચ્ચે ભારત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશ સરકાર સાથે પરામર્શ કરીને રાજ્યના કુલ 27 ?...
PM મોદી સાથે પ્રથમ મુલાકાત બાદ સાયોની ઘોષની પોસ્ટ ચર્ચામાં, લખ્યું- ‘યાદ રાખવા જેવી પળ’
પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટા ફેરફારો વચ્ચે સાંસદ સાયોની ઘોષની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પ્રથમ મુલાકાત ચર્ચાનો વિષય બની છે. સાયોની ઘોષે PM મોદી સાથેની મુલાકાતનો વીડિયો અને તસવીરો સો?...
CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય : રાષ્ટ્રીય પર્વોની વિકાસ ગ્રાન્ટ બમણી, આયોજક જિલ્લાને હવે મળશે રૂ. 10થી 15 કરોડ
ગુજરાત સરકારે રાષ્ટ્રીય પર્વો અને વિકાસને એક સાથે જોડતી પોતાની પરંપરાને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પ્રજાસત્તાક દ...
‘હવે શરત વિના મહિલા આરક્ષણ બિલનું સમર્થન કરે કોંગ્રેસ’: રાહુલ ગાંધીના ‘વુમન પાવર’ વીડિયો પર કિરણ રિજિજુનો કટાક્ષ
મહિલા સશક્તિકરણને લઈને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા રાહુલ ગાંધીના એક વીડિયોને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કોંગ્રેસના સત્તાવા?...