સુરત ના સચિન પારડી ખાતે ગોપાષ્ટમી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
ગૌરક્ષક ગભરુ ભરવાડ ના માર્ગદર્શન મુજબ કાર્તિક સુદ અષ્ટમીના રોજ સાંજે 7:00 વાગે સચિન પારડી ખાતે બજરંગ બલી મંદિરે ગોપાષ્ટમી ઉજવણી કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ઉધના જિલ્લા ભેસ્તા...
કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો સૌથી મોટો ઝટકો, ફાસ્ટટ્રેક વિઝા કર્યા બંધ, કારણ વાહિયાત
કેનેડાએ તેની સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ સિસ્ટમ શુક્રવાર, નવેમ્બર 8, 2024 થી અચાનક બંધ કરી દીધી છે. કેનેડાના આ પગલા બાદ ફાસ્ટ ટ્રેક સ્ટડી પરમિટ વિઝા સમાપ્ત થઈ ગયા છે. આ સિસ્ટમ હેઠળ હજારો આંતરરાષ્ટ?...
દક્ષિણ ગુજરાતમાં કસાઈઓ બેફામ બન્યા કસાઈ ખાટકીઓને જેમ મજા આવે તે રીતે ગૌ માતા તેમજ ગૌ વંશ ની હત્યાઓ કરી રહ્યા છે
કસાઈ ખાટકીઓ નોનવેજ રેસ્ટોરન્ટ માં અન્ય માંસ ની જગ્યાએ ગૌ માંસ પીરસી રહ્યા છે : ગૌ રક્ષક એવીજ એક ઘટના સુરત ના સચિન વિસ્તારમાં આવેલ લાજપોર ગામ સ્થિત પ્રખ્યાત હોટલ નાનાવાડી હોટલ ખાતે બની હતી. ?...
‘પૂજારીનો ટેક્સ પણ કપાશે…’, સુપ્રીમ કોર્ટે પૂજારીના પગાર પર ટેક્સ પર શું કહ્યું?
શુક્રવારે CJI DY ચંદ્રચુડનો સુપ્રીમ કોર્ટમાં છેલ્લો દિવસ હતો. તેઓ શુક્રવારે નિવૃત્ત થયા હતા. આ દરમિયાન તેમણે યાદગાર ભાષણ આપ્યું હતું. આ પહેલા તેણે ઘણા ઐતિહાસિક નિર્ણયો આપ્યા હતા. જેમાંથી એક ચર્?...
કપડવંજ પંથકમાં શિયાળાનો શુભારંભ છતાંય પશુપાલકોને મૂંઝવતો ઘાસચારાનો અભાવ
કપડવંજ અને વાત્રકકાંઠા વિસ્તારમાં ઠંડીની શરૂઆતનો શુભારંભ થઈ ચૂક્યો છે. નવા વર્ષની ઉજવણીની સાથે જ પંથકજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ પંથકમાં સૂકા ઘાસચારાનો પ્રશ્ન પશુપાલકો?...
સૈફુલ્લાહ બાવાના કબ્રસ્તાનમાં ઉમરેઠ પીએસઆઇ ની ઉપસ્થિતિમાં થયો વૃક્ષારોપણ કાર્યક્રમ
ઉમરેઠ ખાતે પીએસઆઇ પાવરા સાહેબનાં દિશાસૂચન મુબજ સૈફુલ્લાહ કબ્રસ્તાનમાં કબ્રસ્તાન નાં ટ્રસ્ટી અને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સ્વચ્છતા અને વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ થયો. આ કાર્યક્રમમાં ટ્?...
ખેડા જિલ્લા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા કરી તાકીદ
ખેડા અને આણંદ જિલ્લામાં હાલ ડફેરાઓ સક્રિય થયા હોવાની અફવાઓ વાયુવેગે પ્રસરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જૂના અને અર્ધસત્ય દર્શાવતા ખોટા લખાણો અને વીડિયો વાયરલ થયા છે, જેના કારણે...
છઠ્ઠ પૂજાની ધામધૂમ થી ઉજવણી કરતા ભાવનગરમાં વસતા બિહારીઓ
ઉત્તર ભારતમાં અને ખાસ કરીને બિહારમાં છઠ્ઠ પૂજાનો તહેવાર મોટા તહેવારોમાં ગણાય છે , દિવાળી પછી છઠ્ઠ ના દિવસે આવતો છઠ્ઠ પૂજાનો તહેવાર ૩૬ કલાક નો હોય છે જેમાં આજના દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે...
‘જેટ એરવેઝની સંપત્તિઓ વેચી નાખો…’ SBI-PNB સહિતના અરજદારોને સુપ્રીમ કોર્ટની રાહત
સુપ્રીમ કોર્ટે બંધ પડેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝ મામલે સુનાવણી કરતી વખતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિશેષ બંધારણ શક્તિનો ઉપયોગ કરીને જેટ એરવેઝની સંપત્તિઓ વેંચવાનો આદેશ આપ્યો છે. સ...
છઠ પૂજા બાદ પટનાથી નવી દિલ્હી પરત ફરવું સરળ બનશે, વંદે ભારત દ્વારા મહત્વની જાહેરાત
દિવાળીના તહેવાર બાદ હાલ છઠનો તહેવાર ચાલી રહ્યો છે. ફેસ્ટિવલ સિઝનને જોતા આ વખતે ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે મોટા પ્રમાણમાં ફેસ્ટિવલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. ત્યારે નવી દિલ્હીથી પટના વ...