Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

pm modi

3,530 stories

શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા રૂ.2.5 થી વધારી રૂ. 6 લાખ કરવામાં આવી : મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

રાજ્ય સરકારે વર્ષ 2026-27 માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે રૂ. 15,254.47 કરોડની વિશાળ જોગવાઈ કરવાના માટે બજેટ મંજૂર કર્યું છે. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં ગરીબ, મધ્યમ વર્ગ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને દિવ્યાંગોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં…

· 3 min read

ગુજરાતમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારમાં ₹2,902 કરોડના બજેટનો પ્રસ્તાવ રજૂ કર્યો : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

ગુજરાત સરકારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે વર્ષ 2026-27માં ₹2,902 કરોડના બજેટની મંજૂરી આપી છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ બજેટ વડાપ્રધાનના વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા…

· 3 min read

આસામના સિલચરમાં પીએમ મોદીએ શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કર્યું, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

પીએમ મોદીએ આસામના સિલચરમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કર્યું. આ અવસરે તેમણે વિશાળ જનસભાને સંબોધિત કરતા ઉત્તર-પૂર્વ ભારતના વિકાસને લઈને સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કટાક્ષ કરતાં કહ્યું કે, “કોંગ્રેસના…

· 3 min read

અમદાવાદમાં AMCની અનોખી પહેલ : રખડતા ઢોરના છાણમાંથી તૈયાર થઈ રહી ‘ગોબર સ્ટિક’

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા સાથે સાથે આવક અને ઈંધણનું નવું સ્ત્રોત ઉભું કરવા માટે Ahmedabad Municipal Corporation (AMC)એ અનોખી પહેલ શરૂ કરી છે. શહેરના ઢોર અંકુશ વિભાગ Cattle Nuisance Control Department દ્વારા ગાય અને ભેંસના છાણમાંથી ‘ગોબર…

· 3 min read

ગ્રામ વિકાસને વેગ આપવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 2026-27 માટે બજેટમાં ₹779 કરોડનો વધારો : ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ વિકાસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે વર્ષ 2026-27ના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગત વર્ષે લગભગ ₹4,700 કરોડના બજેટની તુલનામાં આ વખતે ₹779 કરોડનો વધારો…

· 3 min read

સોનમ વાંગચુકને મોટી રાહત : કેન્દ્ર સરકારે NSA હટાવી, અટકાયત રદ

લદ્દાખમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજકીય અને સામાજિક ગતિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયએ જાહેરાત કરી છે કે લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની અટકાયત National Security Act (NSA) હેઠળ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી…

· 3 min read

NH-48 પર મોટો નિર્ણય : જયપુર-કિશનગઢ રોડ બનશે સિક્સ લેન, ગડકરીની જાહેરાત

કેન્દ્ર સરકાર દ્વારા દેશના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા National Highway 48 ને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે રાજસ્થાન…

· 3 min read

ભારત માટે રાહત : તિરંગા સાથે બે LPG જહાજોએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાર કર્યું

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત માટે એક મોટી રાહતની ખબર સામે આવી છે. ઈરાનએ ભારત માટે સમુદ્રી માર્ગ ખુલ્લો રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ભારતીય એલપીજી (LPG) જહાજો હવે સુરક્ષિત રીતે આગળ વધી…

· 3 min read

ગેસ અને વીજળી બચાવવા સરકારના નવા પગલાં, સિલિન્ડર બુકિંગ સમય વધારાયો

રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ ગભરાવાની કોઈ જરૂર નથી. રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગ પાસે હાલમાં લગભગ 4,16,500 ગેસ સિલિન્ડરનો જથ્થો…

· 4 min read

ઈરાનના ખર્ગ આઇલેન્ડ પર US સ્ટ્રાઈક, ટ્રમ્પ બોલ્યા– હોર્મુઝમાં દખલ કરશો તો તેલના કુવાઓ નિશાન બનશે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જાહેરાત કરી છે કે United States Central Command (CENTCOM) દ્વારા ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ખર્ગ આઇલેન્ડ પર અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી…

· 3 min read