ઈશ્વરિયા માધ્યમિક શાળામાં થયું ચકલી માળા અને કુંડાનું વિતરણ
દાતાઓ દ્વારા પ્રકૃતિ પ્રેમ અને કેળવણી હેતુ ઈશ્વરિયા માધ્યમિક શાળામાં સખાવત લાભ મળ્યો છે. વિદ્યાર્થીઓને ચકલી માળા અને કુંડાનું વિતરણ થયું છે. શિક્ષણ સાથે જ પ્રકૃતિ પર્યાવરણ પ્રત્યે સંવેદના પ્રગટે તે જરૂરી છે, આ માટે ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળામાં ચકલી…










