Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

pm modi

3,530 stories

ગુજરાતના દરિયાકિનારાની લંબાઈ 1600 નહીં, હવે 2320 કિમી; વિધાનસભામાં ચોંકાવનારું નિવેદન

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન રાજ્યના ભૌગોલિક સીમાચિહ્નોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. અત્યાર સુધી પાઠ્યપુસ્તકો અને સરકારી દસ્તાવેજોમાં ગુજરાતનો દરિયાકિનારો 1600 કિલોમીટર લાંબો હોવાનું દર્શાવવામાં આવતું હતું, પરંતુ હવે આ આંકડો નોંધપાત્ર…

· 3 min read

લગ્ન પહેલા સંબંધ બાંધવા બાબતે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, ‘કોઈ પર સરળતાથી વિશ્વાસ ન કરવો’ – જસ્ટિસ નાગરત્ના

લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી હાલ ચર્ચાનો વિષય બની છે. સુપ્રીમ કોર્ટની ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધતા પહેલા યુવતીઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ. સુનાવણી દરમિયાન…

· 3 min read

GSEB : ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી તાજી માહિતી અનુસાર, ધોરણ-12 (સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમ)ની…

· 2 min read

પોરબંદર દરિયાઈ વિસ્તારમાં મોટી કાર્યવાહી, ATS અને કોસ્ટ ગાર્ડે 200 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે. પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં મધદરિયે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં…

· 3 min read

ગુજરાત વિધાનસભામાં આવતીકાલે રાજ્યનું બજેટ રજૂ થશે, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે અંદાજપત્ર

ગુજરાત વિધાનસભામાં આવતીકાલે બુધવાર, 18 ફેબ્રુઆરીએ રાજ્યનું મહત્વપૂર્ણ અંદાજપત્ર રજૂ થવાનું છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે, જેને લઈને રાજકીય અને આર્થિક વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ બજેટમાં રાજ્યના વિકાસ, કલ્યાણકારી યોજનાઓ અને…

· 2 min read

ગુજરાતમાં મેગા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ : અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર, ગેમ્સ માટે તૈયારી તેજ

ગુજરાતમાં આવનારી કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે વિકસાવવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 350 એકરમાં ફેલાયેલો સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન…

· 3 min read

સુરતમાં ધાર્મિક સ્થળને લઈને વિવાદ, મહિલાઓ સહિત આરોપીઓ સામે ગુનો નોંધાયો

સુરત શહેરમાં મંદિર નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીન પર કથિત અતિક્રમણ કરવાનો પ્રયાસ સામે આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ડીંડોલી પોલીસ સ્ટેશને પાંચ મહિલાઓ સહિત કુલ 12 લોકો વિરુદ્ધ ફોજદારી અતિક્રમણ, ગેરકાયદેસર જમાવડો અને મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપસર કેસ…

· 2 min read

ધોરણ 10 CBSE બોર્ડમાં નવો નિયમ : પહેલી પરીક્ષા ફરજિયાત, નહિ આપો તો બીજીમાં એન્ટ્રી નહીં

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2026 માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નવી બે-તબક્કાની પરીક્ષા સિસ્ટમ હેઠળ તમામ વિદ્યાર્થીઓ માટે પહેલી બોર્ડ પરીક્ષા આપવી ફરજિયાત રહેશે. CBSEના જણાવ્યા અનુસાર, જો…

· 3 min read

ઈશ્વરિયાના વતની અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું થયું અભિવાદન

ઈશ્વરિયાના વતની અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું અભિવાદન થયું છે. ભાવનગરમાં ભૂતપૂર્વ સાથીઓ સાથે અને વતનમાં શાળામાં સ્નેહમિલન યોજાયેલ. ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયા ગામનાં વતની અને શિક્ષણ પ્રેમી અમેરિકા સ્થિત દાતા ભીકડિયા પરિવારનું ભાવ અભિવાદન થયું છે. ઈશ્વરિયા ગામમાં પ્રાથમિક શિક્ષણમાં…

· 2 min read

કુળદેવી યાહામોગી માતાજીના દર્શન સાથે જનકલ્યાણ માટે પ્રાર્થના

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજની આરાધ્ય કુળદેવી યાહામોગી માતાજીના પાવન ધામે મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા. આ પ્રસંગે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ પવિત્ર…

· 2 min read