જમ્મુ-કાશ્મીરમાં 26 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન શરૂ, 239 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે 26 બેઠકો માટે 239 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાં ઘણા દિગ્ગજો પણ ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં મુખ્ય ઉમેદવારો તરીકે નેશનલ કોન્?...
‘વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી’, UN થી વિશ્વને PM મોદીનો સંદેશ
સંયુક્ત રાષ્ટ્રમાં 'સમિટ ઓફ ધ ફ્યુચર'માં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'જૂનમાં હમણાં જ માનવ ઇતિહાસની સૌથી મોટી ચૂંટણીમાં ભારતના લોકોએ મને સતત ત્રીજી વાર સેવાની તક આપી છે અને આજે હું આ જ એક સીટ ઓ?...
નવમી વખત PM મોદી અમેરિકા રવાના, ક્વાડ અને યુએન મહાસભાની બેઠકોને કરશે સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (21મી સપ્ટેમ્બર) વહેલી સવારે અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ક્વાડ (Quad) સમિટમાં ભાગ લેશે. ઘણી દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે...
જજ સહિત 50 મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી લૂંટનારો ‘ઠગ’ ઝડપાયો
એક ચોંકાવનારા કિસ્સામાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાઓ સાથે છેતરપિંડી કરી તેમની પાસેથી પૈસા પડાવી લેનારા આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મુકીમ ખાન તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર ?...
જમ્મુ-કાશ્મીરના યુવાનો 3 પરિવારની વિરુદ્ધ…’ શ્રીનગરમાં વડાપ્રધાન મોદીના વિપક્ષ પર પ્રહાર
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રથમ ચરણમાં મતદાન ગત બુધવારે યોજાયું હતું. જેમાં છેલ્લી સાત ચૂંટણીની તુલનાએ સૌથી વધુ 61.3 ટકા મતદાન નોંધાયું હતું. હવે રાજકીય નેતાઓ બીજા ચરણની તૈય...
વન નેશન વન ઈલેક્શન અંગે મોટા સમાચાર, મોદી સરકારની કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી
વન નેશન વન ઈલેક્શનને લઈને દેશમાં ઘણાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે મોદી સરકારની કેબિનેટે આ અંગે એક મોટો નિર્ણય લેતાં પ્રસ્તાવને મંજૂરી આપી સૌને ચોંકાવી દીધા છે. આ અંગે મોદી સરકાર હવ?...
‘આ મોદી છે, અહીં કોઈ દબાણ કામ કરતું નથી…’, જ્યારે પીએમને ઓબામા સાથેની પ્રેસ કોન્ફરન્સની ઘટના યાદ આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગાંધીનગરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે આ રિ-ઈન્વેસ્ટ કોન્ફરન્સની ચોથી આવૃત્તિ છે. મને વિશ્વાસ છે ?...
વંદે ભારત મેટ્રોનું નામ બદલાયું, હવે ‘નમો ભારત રેપિડ રેલ’ તરીકે ઓળખાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપવાના છે. તે પહેલા આજે રેલવેએ મોટો નિર્ણય લીધો છે. વંદે મેટ્રોનું નામ બદલીને 'નમો ભારત રેપિડ રેલ' કરવામાં આવ્યું છે. દેશ?...
‘અમેરિકામાં કોંગ્રેસે ભારતીય પત્રકાર સાથે ક્રૂરતા આચરી’, જમ્મુમાં PM મોદીએ કર્યાં આકરા પ્રહારો
પીએમ મોદીએ આજે જમ્મુ-કાશ્મીરમાં તેમની પ્રથમ ચૂંટણી જાહેર સભાને સંબોધી હતી. ડોડામાં આયોજિત જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહારો કર્યા હતા. ...
‘જ્યાં સુધી મોદી છે, ત્યાં સુધી અનામતમાં રત્તી ભર પણ ફેર નહીં,’ કુરુક્ષેત્રમાં PMનો ટંકાર
5 ઓકટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે કુરુક્ષેત્ર આવેલા પીએમ મોદીએ અનામતને લઈને મોટી વાત કરી છે. કુરુક્ષેત્રમાં એક મોટી ચૂંટણી રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે જ?...