ક્રિકેટર અક્ષર પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વચ્ચે નડીઆદમાં મુલાકાત : વડાપ્રધાનના ૧૨ વર્ષના શાસનની પુસ્તિકા ભેટ અપાઈ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને નડીઆદના ગૌરવ સમાન અક્ષર પટેલ સાથે સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સૌજન્ય મુલાકાત કરી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનકેન્દ્રિત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન ધારાસભ્ય પંકજભાઈ…










