અમે લાખો કરોડ રૂપિયા કાચનો મહેલ બનાવવા માટે નહીં, પરંતુ દેશના વિકાસ માટે વાપર્યા: પીએમ મોદી
ગૃહમાં આજે બજેટ સત્રનો ચોથો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (4 ફેબ્રુઆરી, 2025) લોકસભાની કાર્યવાહીમાં સામેલ થયા. આ દરમિયાન ભાજપ અને NDAના સાંસદોએ મોદી-મોદીના નારાથી વડાપ્રધાન મોદીનું સ્વાગત...
મોદી અને ટ્રમ્પની મુલાકાતની તારીખ આવી ! અમેરિકી રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં ડિનરનું આયોજન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા લોકોએ કહ્યું છે કે પીએમની મુલાકાત દરમિયાન ટ્રમ્પ પોતે મોદી માટે ડિનરનું આયોજ?...
PM મોદી મહાકુંભમાં લગાવશે આસ્થાની ડૂબકી, મેળા ક્ષેત્રમાં કલાકનો સમય આરક્ષિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેશે જ્યાં તેઓ સંગમમાં ડૂબકી લગાવાશે. પીએમ મોદી બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા...
‘થાળી, ઘંટડી સાથે ઢોલ વગાડતા જાઓ..’, ખાસ કારણસર PM મોદીએ કરી અપીલ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સોમવારે સાંજે સમાપ્ત થશે. છેલ્લા એક મહિનામાં, આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસે પોતાના પક્ષમાં વાતાવરણ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્ય?...
વૃક્ષ નીચે PM મોદીની પાઠશાળા: વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં કહ્યું- ભવિષ્ય બગાડી રહી છે AAP સરકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે AAP સરકાર પોતાની છબી સુધારવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ...
‘મિડલ ક્લાસનું ખિસ્સું ભરનારું બજેટ’, PM મોદીએ નિર્મલા સીતારમણના કર્યાં ખૂબ વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને સામાન્ય માણસનું બજેટ ગણાવ્યું છે. પીએમએ નાણામંત્રી નિર્મલા સીતારમણની પણ પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યું, આ બજેટ મધ્યમ ... પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજનો દિવ?...
‘બજેટ જે દરેક ભારતીયના સપના પૂરા કરશે…’ PM મોદીની પહેલી પ્રતિક્રિયા જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું બજેટ દરેક ભારતીયના સપના પૂરા કરનારું બજેટ છે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્?...
ખેડૂત, ગરીબ, મહિલા અને યુવા પર ફોકસ, PM મોદીના સૂચનને બજેટમાં મહત્ત્વ
વડાપ્રધાન મોદી તેમના ભાષણમાં મોટાભાગે 4 જાતિઓનો ઉલ્લેખ કરતાં હોય છે. વિપક્ષ દ્વારા જાતિ આધારિત જનગણના કરાવવાની માંગને લઈને પીએમ મોદી કેટલીય વાર કહી ચૂક્યા છે કે દેશમાં ખેડૂત, ગરીબ, મહિલા અને...
મોદી સરકારે ડિફેન્સ માટે આપ્યાં આટલા કરોડ, 9 ટકાનો વધારો કર્યો
મોદી સરકારે ડિફેન્સ માટે માતબર કહી શકાય તેટલું 6.81 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે જેમાં 1.8 લાખ કરોડ મિલિટરી આધુનિકીકરણના ફંડનો પણ સમાવેશ થાય છે આ પૈસામાંથી નવા લડાકૂ વિમાનો, હેલિકોપ્ટર, વોરશિપ્,...
12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, બજેટમાં મોદી સરકારનું મોટું એલાન
મોદી સરકારે મિડલ ક્લાસને એક મોટી ભેટ આપી છે. નાણા મંત્રી સીતારમણે બજેટમાં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીનું એલાન કર્યું છે એટલે વર્ષે 12 લાખ કમાતા લોકોએ ઈન્કમ ટેક્સ નહીં ચુકવવો પડે. નાણા મંત્રી ?...