Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

pm modi

3,530 stories

વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે

ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી (Lowy)  ઇન્સ્ટિટ્યૂટે તેનો વાર્ષિક એશિયા પાવર ઇન્ડેક્સ 2025 બહાર પાડ્યો છે.  જે એશિયાના 27 દેશોના લશ્કરી, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિગતવાર મૂલ્યાંકન રજૂ કરે છે. આ અહેવાલમાં પ્રાદેશિક શક્તિમાં મોટા ફેરફારો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે,…

· 3 min read

PM મોદીએ ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લીધી

PM નરેન્દ્ર મોદીએ આજે ઉડુપીમાં ઐતિહાસિક શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લીધી અને ‘લક્ષ ગીતા પાઠન’ (લક્ષ્મણ ગીતાનું વાંચન) માં ભાગ લીધો. આ એક સામૂહિક પાઠ છે જેમાં 1 લાખથી વધુ ભક્તોએ ભગવદ ગીતાના શ્લોકોનું પઠન કર્યું હતું. PM મોદીએ શ્રી…

· 2 min read

બે વર્ષમાં 13.5 લાખથી વધુ મુલાકાતીઓએ શિવરાજપુર દરિયાકિનારાની સુંદરતા માણી

VGRCના આયોજનથી શિવરાજપુર અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવામાં આવશે. શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્ષ…

· 3 min read

અમદાવાદ બનશે નવી ‘સ્પોર્ટ સિટી’, શહેરમાં ઊભા થશે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ

અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 થવાનું છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સ્પોર્ટ્સ ફેસીલીટી ડેવલપમેન્ટ કરવાની કામગીરી થઈ રહી છે. પરિણામે શહેરમાં મોટા મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પોર્ટની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે અને અમદાવાદ શહેર…

· 5 min read

પીએમ મોદી ગોવામાં કરશે ભગવાન શ્રીરામની પ્રતિમાનું અનાવરણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરે દક્ષિણ ગોવાના ઐતિહાસિક શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ખાતે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં વિશ્વની સૌથી ઊંચી ગણાતી ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છે. આ 77 ફૂટ ઊંચી વિશાળકાય કાંસાની પ્રતિમા પ્રખ્યાત…

· 2 min read

શું આધાર કાર્ડ હોવાથી કોઈ પણને મત આપવાનો અધિકાર મળી જાય? સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી

સુપ્રીમ કોર્ટમાં હાલ વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી પંચ (ECI)ની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ રહી છે. SIR માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજોની યાદીમાં સમાવેશ ન કરવામાં આવતા વિવાદ સર્જાતા, સુનાવણી દરમિયાન કોર્ટએ સ્પષ્ટ રીતે પ્રશ્ન…

· 2 min read

સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 26200 ને પાર, ઓટો અને મેટલ શેરો ચમક્યા, ભારત VIX 6% ઘટ્યો

ભારતીય શેરબજારમાં 28 નવેમ્બરનાં સત્રની શરૂઆત સકારાત્મક રહી હતી, એશિયન બજારમાં મિશ્ર સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે ખુલ્યા. પ્રી-ઓપનિંગ સત્રમાં પણ બજારમાં તેજી જોવા મળી હતી. આ દરમિયાન અનેક કોર્પોરેટ અપડેટ્સ બજારમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.…

· 3 min read

દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ તેમના માટે સ્પેશિયલ શો યોજવાનો સમય રૈના અને અન્ય કૉમેડિયનોને સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશે ઓનલાઈન કન્ટેન્ટ અને કોમેડીના નામે દિવ્યાંગોની મજાક ઉડાવવાના મુદ્દે અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સંદેશ આપ્યો છે. ક્યોર SMA ફાઉન્ડેશનની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે યુટ્યુબર અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના તેમજ અન્ય બે કૉમેડિયનોને…

· 3 min read

શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: * આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ. * લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવું પોઝિટિવ થિંકિંગ રાખીએ. * સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યેય ચિંતન શિબિરોથી પાર પડ્યો છે. હવે આપણે વધુ તેજ ગતિ…

· 5 min read

કચ્છમાં ગુનેગાર પર સરકારનો કડક એક્શન, ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચાલુ

કચ્છના અંજાર તાલુકામાં પ્રશાસને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોળી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અંજારના વિજયનગર કોળી વાસ વિસ્તારમાં વર્ષોથી મામલતદાર હસ્તકની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી આરોપીએ મકાન ઊભું કર્યું હતું. સરકારી જમીન…

· 2 min read