Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

pm modi

3,530 stories

ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ‘ખેલ મહોત્સવ ૨૦૨૫’નો દબદબાભેર પ્રારંભ કરાવ્યો

ખેડા સંસદીય વિસ્તારના વિવિધ વિધાનસભા વિસ્તારમાં યોજાનારા ત્રીજા સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નો ખેડા એચ.એન્ડ ડી પારેખ હાઈ સ્કૂલના વિશાળ પ્રાંગણમાંથી શુભારંભ થયો છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે સાંસદ ખેલ મહોત્સવનો સુભારંબ કરાવ્યો હતો. આ અવસરે ધારાસભ્યો અર્જુનસિંહ…

· 2 min read

અડાલજ-ઝુંડાલ હાઇવે પર ગેરકાયદે તાણી બાંધેલી દરગાહ પર ફરી વળ્યું બુલડોઝર

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. અડાલજ–ઝુંડાલ રોડ પર બાલાપીર સર્કલ નજીક સરકારી જમીન પર વર્ષો પહેલા બનાવવામાં આવેલી ‘બાલાપીર દરગાહ’ને 26 નવેમ્બરની વહેલી સવારે બુલડોઝરથી હટાવી દેવામાં આવી.…

· 2 min read

પેન્શન, ટેક્સથી લઈને LPG સુધી…1 ડિસેમ્બરથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો

નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે અને નવા મહિના સાથે નાણાકીય વ્યવસ્થામાં મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. 1 ડિસેમ્બરથી LPG ગેસ, પેન્શન, ટેક્સ અને ફ્યુઅલના નિયમોમાં બદલાવ અમલમાં આવશે. આ ફેરફારોનો સીધો પ્રભાવ સામાન્ય લોકોના બજેટ અને દૈનિક…

· 3 min read

બિહારમાં બુલડોઝર એક્શન શરૂ, 400 માફિયાઓ અને 1300 ગુનેગારોની સંપત્તિ જપ્ત કરાશે

બિહારમાં નવી સરકારની રચના બાદ સંગઠિત ગુનાને જડમૂળથી નાશ કરવાની સૌથી મોટી કામગીરી શરૂ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક વ્યાપક અને કડક સ્ટ્રેટેજી તૈયાર કરી છે, જેના હેઠળ બિહારને માફિયા રાજ અને અપરાધી…

· 3 min read

PM મોદીએ સ્કાયરૂટનો ‘ઇન્ફિનિટી કેમ્પસ’ લોન્ચ કર્યો, ‘વિક્રમ-I’ ઓર્બિટલ રોકેટનું અનાવરણ પણ કર્યું

ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર માટે મહત્વના વિકાસમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કોન્ફરન્સિંગ દ્વારા સ્કાયરૂટ એરોસ્પેસના અત્યાધુનિક ‘ઇન્ફિનિટી કેમ્પસ’નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે કંપનીના પ્રથમ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-I’નું પણ અનાવરણ કર્યું, જે ઉપગ્રહોને સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે.…

· 2 min read

દ્વારકા પહોંચી ASIની ટીમ, જગત મંદિરની આસપાસ અને ગોમતી કિનારે હાથ ધરશે સરવે

દ્વારકા જગત મંદિર વિસ્તારમાં ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા પ્રાચીન અવશેષોની શોધ માટે વિશાળ અભિયાન શરૂ થયું છે. તાજેતરમાં ASIએ જગત મંદિરના પરિસર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યોજાયેલ આ સર્વેની શરૂઆત કરી છે, જેમાં જમીન તેમજ સમુદ્ર — બંને સ્થાનોના પુરાતત્ત્વીય…

· 3 min read

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સનાતન સંસ્થા દ્વારા અધ્યાત્મિક ગ્રંથોનું ભવ્ય પ્રદર્શનનું આયોજન સંપન્ન!

સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 થી 23 નવેમ્બર, 2025 દરમિયાન આયોજિત 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ – 2025' સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ વિશાળ પુસ્તકમેળામાં સનાતન સંસ્થાએ પોતાના વૈશિષ્ટપૂર્ણ સહભાગ દ્વારા વાચક, પુસ્તકપ્રેમી, સંસ્કારપ્રેમી, ધર્મપ્રેમીઓનું વિશેષ ધ્યાન આકર્ષ્યું. સ્ટોલ નં. 13…

· 2 min read

2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી…

· 2 min read

હોંગકોંગમાં ભીષણ આગ, અનેક બિલ્ડિંગ્સ સળગી ઉઠી, અત્યાર સુધીમાં 44ના મોત, 300 ગુમ

હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં આવેલી વાંગ ફુક કોર્ટ નામની એક વિશાળ બહુમાળી રહેણાંક કોમ્પલેક્સમાં 26 નવેમ્બરે બપોરે લાગી આવેલી ભયાનક આગે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. બપોરે 2:51 વાગ્યે અચાનક લાગેલી આ આગ થોડા જ મિનિટોમાં અનેક માળોમાં ફેલાઈ ગઈ…

· 3 min read

છત્તીસગઢમાં 41 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, 32 પર હતું ₹1 કરોડથી વધુનું ઇનામ

છત્તીસગઢમાં માઓવાદી હિંસા સામેની લડતમાં એક વધુ ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ગૃહમંત્રી અમિત શાહે 2026ના માર્ચ સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને રાજ્ય સરકારોએ તેમની કામગીરીને વધુ કડક બનાવી છે. કેન્દ્રની ‘ઝીરો-ટોલરન્સ’ નિતિ, સતત…

· 3 min read