પ્રથમ નોકરી પર મોદી સરકાર આપશે રૂપિયા 15 હજાર, જે જશે સીધા EPFO એકાઉન્ટમાં
પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બન્યા બાદ આજે સંસદમાં પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ ક્ષેત્રો અને તમામ વર્ગના લોકો ?...
PM મોદી X પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા, એલોન મસ્કે આપ્યા અભિનંદન
ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્કએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિશ્વમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મ?...
બજેટ પહેલા કેબિનેટ મીટીંગમાં મોદી સરકાર લઈ શકે મોટો નિર્ણય
મોદી સરકાર આજે એટલે કે 18 જુલાઈ 2024ના રોજ સામાન્ય લોકો સાથે જોડાયેલા કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. PM મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક થશે. આ બેઠકમાં કેબિનેટ ઘણા મહત્વ?...
બજેટ કેવી રીતે તૈયાર થાય છે અને શું-શું હોય છે તૈયારીઓ? જાણો તેના વિશે તમામ માહિતી
સામાન્ય બજેટ 2024ની અંતિમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી મંગળવારે (16 જુલાઈ) પરંપરાગત હલવા સમારોહની ઉજવણી કરી, જે બજેટની તૈયારીના છેલ્લા તબક્કાની શરૂઆતને ચિહ્નિત કરે છે. નાણામંત્રી નિર્મલા સી?...
‘સબ કા સાથ, સબ કા વિકાસ નહીં, જો હમારે સાથે, હમ ઉન કે સાથ’, બંગાળ ભાજપ નેતા શુભેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણીમાં ચાર બેઠકો પર હાર્યા પછી બંગાળ ભાજપના નેતા શુભેન્દુ અધિકારી સતત મમતા બેનરજી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. હવે તેમણે કહ્યું છે કે, ‘ભાજપના લોકો કહે છે કે 'સબ કા સાથ...
ભારતના નવા વિદેશ સચિવ બન્યાં વિક્રમ મિસરી, ચીન બાબતોના સ્પેશ્યાલિસ્ટ, 3 વડાપ્રધાન માટે કામ કર્યું
વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ મિસરીએ આજે ભારતના નવા વિદેશ સચિવ તરીકે કાર્યભાર સંભાળી લીધો. 1989 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી મિસરીએ વિનય ક્વાત્રાનું સ્થાન લીધું હતું. https://twitter.com/MEAIndia/status/1812714507543925210 ચી?...
PM મોદીએ કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ પાઠવ્યા અભિનંદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારત અને નેપાળ વચ્ચે મિત્રતાના ઊંડા સંબંધોને વધુ મજબૂત કરવા અને પર...
PM મોદીના રશિયા પ્રવાસ બાદ વધશે ભારતનો ડિફેન્સ પાવર, દુશ્મનનો ખાત્મો બોલાવવા આવી રહ્યાં છે રક્ષા કવચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસ બાદ ભારતીય વાયુસેના માટે સૌથી મોટા અને સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં ભારતે રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમના પાંચ યુનિટ ખરીદ્યા છે. જે પૈકી ત્રણ ય...
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, 25 જૂન ગણાશે હવે ‘સંવિધાન હત્યા દિવસ’
કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં 25 જૂને 'સંવિધાન હત્યા દિવસ' ઉજવવાની જાહેરાત કરી છે. જેને લઇને નોટીફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ પોતાની તાનાશાહી માન?...
મોદી 41 વર્ષમાં ઓસ્ટ્રિયાની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન, કહ્યું- શાંતિ માટે અમે પ્રયત્નશીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની રશિયાની મુલાકાત બાદ આજે ઓસ્ટ્રિયાની મુલાકાતે છે. અહીં તેમણે ભારત-ઓસ્ટ્રિયાનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કર્યું છે. આ દરમિયાન તેમણે ભારત-ઓસ્ટ્રેયિના સંબંધ?...