Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

pm modi

3,530 stories

ઑપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું સેનાને નમન, આતંકવાદ સામે ભારતનો અડગ સંકલ્પ પુનઃ સ્પષ્ટ

નરેન્દ્ર મોદીએ ‘ઑપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના અદ્ભુત પરાક્રમ અને દેશભક્તિને નમન કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે એક વર્ષ બાદ પણ ભારત આતંકવાદ અને તેને પોષનારા સમગ્ર તંત્રને સમૂળે નષ્ટ…

· 2 min read

ઑપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ : ભારતના શૌર્ય, સંકલ્પ અને આતંકવાદ સામેના જડબાતોડ જવાબની ગૌરવગાથા

એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ શરૂ કરેલું ‘ઑપરેશન સિંદૂર’ આજે એક વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ઑપરેશન માત્ર એક લશ્કરી કાર્યવાહી નહોતું, પરંતુ ભારતના સાર્વભૌમત્વ અને નાગરિકોની સુરક્ષા સામે પડકાર ઉભો કરનાર…

· 4 min read

અકસ્માતોમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૨,૯૦,૦૦૦ થશે અર્પણ

રાજ્ય અને દેશમાં અલગ અલગ દુર્ઘટનામાં થયેલ મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના વ્યક્ત કરાઈ છે. તાજેતરમાં અકસ્માતોમાં જીવ ગુમાવનાર ૮૬ વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ સાથે વારસદારોને કુલ રૂપિયા ૧૨,૯૦,૦૦૦ અર્પણ થશે. દિવસે દિવસે અલગ અલગ આપદા દુર્ઘટનામાં મરણ થઈ રહ્યાં છે, ત્યારે તાજેતરમાં…

· 3 min read

છત્તીસગઢમાં થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ જવાનોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ

છત્તીસગઢમાં નક્સલવાદીઓ દ્વારા થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ ૪ જવાનોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે. આ સાથે ચિત્રકુટધામ તલગાજરડા તરફથી રૂપિયા ૧ લાખ સંવેદનારૂપે અર્પણ થશે. તાજેતરમાં છત્તીસગઢમાં કાંકેર નારણપુરા સીમા વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા થયેલાં વિસ્ફોટથી અહીંયા સુરક્ષા ફરજ પર રહેલાં જવાનોએ…

· 1 min read

નર્મદા જિલ્લો ધોરણ-10ના પરિણામમાં રાજ્યમાં પ્રથમ : વિદ્યાર્થીઓની સફળતા પાછળ સંયુક્ત પ્રયાસોની જીત

નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં મેળવ્યું પ્રથમ સ્થાન એક્ઝામ વોરિયર્સ, મોટિવેશનલ કાર્યક્રમો અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો દેખાયો સકારાત્મક પ્રભાવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10ના પરિણામમાં નર્મદા જિલ્લાએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.…

· 3 min read

તમિલનાડુમાં રાજકીય ગરમાવો : TVK સૌથી મોટી પાર્ટી છતાં સરકાર રચનામાં સંકટ

તમિલનાડુની તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. 234 સભ્યોની વિધાનસભામાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. અભિનેતા વિજયની પાર્ટી TVK સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, પરંતુ સરકાર રચવા માટે જરૂરી આંકડો હજુ…

· 3 min read

હવે ‘વંદે માતરમ્’ને પણ ‘જન…ગણ…મન’ સમાન દરજ્જો, કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી પૂર્ણ થયા બાદ યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે રાષ્ટ્રીય સન્માન અધિનિયમમાં સુધારો કરીને વંદે માતરમ્ને હવે જન…ગણ…મન સમકક્ષ દરજ્જો આપવાનો નિર્ણય…

· 2 min read

સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાત બન્યું વૈશ્વિક રોકાણકારોની પહેલી પસંદ

ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ના વિઝન સાથે સતત પ્રગતિના નવા માઇલસ્ટોન સર કરી રહ્યું છે. ભારત સરકારના Department for Promotion of Industry and Internal Trade (DPIIT) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, ગુજરાત ફોરેન ડાયરેક્ટ…

· 3 min read

ભારતનો વૈશ્વિક સ્ટાર્ટઅપ દમખમ : પેરિસમાં ‘ભારત ઇનોવેટ્સ 2026’ રોડ-શો, નીસમાં ગ્રાન્ડ સમિટની તૈયારી

ભારતએ ડીપ-ટેક ક્ષેત્રમાં પોતાની વધતી શક્તિનું પ્રદર્શન કરતાં પેરિસમાં ભવ્ય રોડ-શો યોજીને ‘ભારત ઇનોવેટ્સ 2026’ કાર્યક્રમને વૈશ્વિક મંચ પર રજૂ કર્યો છે. આ રોડ-શોનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને સંસ્થાઓને ભારતના નવીન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે જોડવાનો હતો. આ કાર્યક્રમ આવનારા…

· 2 min read

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેગા કાર્યવાહી : રાજકોટમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર, કરોડોની જમીન કબજામુક્ત

રાજકોટ શહેરમાં ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ની ટાઉન પ્લાનિંગ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં મેગા ડિમોલિશન હાથ ધરી કરોડો રૂપિયાની સરકારી જમીન કબજામુક્ત કરી છે. આ કાર્યવાહી ખાસ કરીને વોર્ડ નંબર 10, 11 અને 12માં…

· 2 min read