Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

pm modi

3,530 stories

કેજરીવાલના પત્ર પર ભાજપનો કાઉન્ટર એટેક : ‘પોલિટિકલ સ્ટંટ’ કહી ધવલ પટેલનો પલટવાર

ગુજરાતની રાજનીતિમાં ચૂંટણી પહેલા ગરમાવો વધતો જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં AAPના કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવી લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. આ પત્રને લઈને હવે…

· 3 min read

આણંદમાં 16 વર્ષની હિંદુ સગીરા સાથે બળાત્કાર મામલે 21 વર્ષીય ઈરફાનની ધરપકડ

આણંદ જિલ્લામાં એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં શહેર નજીક આવેલા ગામમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરતી 16 વર્ષની સગીરાને દુષ્કર્મનો ભોગ બનવું પડ્યું છે. આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી…

· 2 min read

અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય — યુદ્ધ વચ્ચે આર્મી ચીફને હટાવ્યા

અમેરિકામાં ચાલી રહેલા ઈરાન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક મોટો અને અણધાર્યો નિર્ણય લીધો છે. તેમણે યુએસ આર્મીના ચીફ રેન્ડી જ્યોર્જને તેમના કાર્યકાળ પૂર્ણ થવાના પહેલા જ પદ પરથી હટાવીને તાત્કાલિક નિવૃત્તિના આદેશ આપી દીધા છે. નોંધનીય છે કે…

· 4 min read

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ‘T-20 ગેમ’ જેવી સ્થિતિ, ઉમેદવારોને પ્રચાર માટે માત્ર 10-12 દિવસનો સમય!

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી આ વખતે એકદમ અલગ માહોલમાં યોજાવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ટૂંકા કાર્યક્રમને કારણે આ ચૂંટણી હવે ‘T-20 મેચ’ જેવી બની રહી છે, જેમાં ઉમેદવારોને પ્રચાર માટે બહુ ઓછો સમય મળશે. 6 એપ્રિલથી…

· 3 min read

દેડિયાપાડામાં ભાજપાની ‘સેન્સ’ પ્રક્રિયા યોજાઈ, ચૂંટણી તૈયારીઓ તેજ

આગેવાનોની ઉપસ્થિતિ આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પર્યુશાબેન વસાવા (પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ), હિતેશભાઈ વસાવા (જિલ્લા મહામંત્રી), પ્રદ્યુમન વસાવા (ઉપપ્રમુખ), ડૉ. પ્રફુલ વસાવા તથા એડવોકેટ રાજ વસાવા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. તેમણે કાર્યકરોને માર્ગદર્શન…

· 1 min read

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા 2026 : 4 ઘાટ પર 27 CCTV સાથે 24×7 પોલીસ મોનિટરિંગ વ્યવસ્થા

સીસીટીવી કેમેરા દ્વારા પરિક્રમાર્થીઓની અવરજવર, ભીડ નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા તેમજ રોડ-રસ્તાઓ પર ટ્રાફિકનું સતત મોનિટરિંગ. પોલીસ વિભાગની સરાહનીય કામગીરી થકી પરિક્રમાર્થીઓ સુરક્ષિત અને સુગમ રીતે પરિક્રમા કરે છે. નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની પરિક્રમા તા. ૧૭ એપ્રિલ ૨૦૨૬ સુધી યોજાનાર…

· 3 min read

INS અરિદમન નૌસેનામાં સામેલ : ભારતની સમુદ્રી શક્તિમાં ઐતિહાસિક વધારો, ન્યુક્લિયર ટ્રાયડ વધુ મજબૂત

ભારતની દરિયાઈ સુરક્ષામાં ઐતિહાસિક વધારો કરતાં રાજનાથ સિંહએ આજે INS Aridamanને ભારતીય નૌસેનામાં સામેલ કરી છે. આ સબમરીન માત્ર એક યુદ્ધજહાજ નથી, પરંતુ સમુદ્રના પેટાળમાં છુપાયેલું શક્તિશાળી રક્ષણ કવચ છે, જે ભારતની ‘નો-ફર્સ્ટ-યુઝ’ પરમાણુ નીતિને વધુ મજબૂત બનાવે છે. INS…

· 3 min read

વડોદરાના ભાયલી વિસ્તારમાં લાગુ થયો ‘અશાંતધારો’, TP સ્કીમ 3 અને 4માં હાલ અમલી

ગુજરાત સરકારે વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં ‘ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ’ (અશાંતધારા) લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ આ કાયદો ડભોઈ વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ 3 અને 4માં અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય ડભોઈના ધારાસભ્ય શૈલેષ…

· 2 min read

અમદાવાદ એરપોર્ટ પર 2 કરોડથી વધુનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા બે શખસોની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સ સ્મગલિંગનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. Directorate of Revenue Intelligence (DRI) અને Air Intelligence Unit (AIU)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે શખસોને ઝડપી પાડ્યા છે, જેઓ બેંગકોકથી અમદાવાદ આવ્યા હતા.…

· 2 min read

NCERTને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શિક્ષણ ક્ષેત્રે નવી દિશા

ભારતના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરીને કેન્દ્ર સરકારે National Council of Educational Research and Trainingને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો આપ્યો છે. આ નિર્ણય University Grants Commissionની ભલામણ બાદ લેવામાં આવ્યો છે, જે શિક્ષણ વ્યવસ્થામાં ગુણવત્તા અને સ્વતંત્રતા વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં…

· 2 min read