Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

Politics

2,642 stories

પોરબંદર દરિયાઈ વિસ્તારમાં મોટી કાર્યવાહી, ATS અને કોસ્ટ ગાર્ડે 200 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે. પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં મધદરિયે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં…

· 3 min read

NewsClick પર EDનો મોટો એક્શન : FEMA હેઠળ ₹184 કરોડનો દંડ, સ્થાપક પ્રબીર પુરકાયસ્થ પણ નિશાન પર

નાણાકીય બાબતોની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વિવાદાસ્પદ ન્યૂઝ વેબસાઇટ NewsClick અને તેના સ્થાપક એડિટર-ઇન-ચીફ Prabir Purkayastha સામે વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (FEMA – Foreign Exchange Management Act, 1999) હેઠળ કુલ ₹184 કરોડનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી…

· 3 min read

ગુજરાત વિધાનસભામાં આવતીકાલે રાજ્યનું બજેટ રજૂ થશે, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે અંદાજપત્ર

ગુજરાત વિધાનસભામાં આવતીકાલે બુધવાર, 18 ફેબ્રુઆરીએ રાજ્યનું મહત્વપૂર્ણ અંદાજપત્ર રજૂ થવાનું છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે, જેને લઈને રાજકીય અને આર્થિક વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ બજેટમાં રાજ્યના વિકાસ, કલ્યાણકારી યોજનાઓ અને…

· 2 min read

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં ત્રણ દિવસીય ભારત યાત્રાએ, મુંબઈ આગમન બાદ મોદી સાથે હાઈ લેવલ મીટિંગ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં 17થી 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર યોજાયેલી આ મુલાકાત અનેક રીતે ઐતિહાસિક અને વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે. મેક્રોંનો પ્રવાસ મુંબઈથી શરૂ થયો છે અને આ તેમની…

· 3 min read

ગુજરાતમાં મેગા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ : અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર, ગેમ્સ માટે તૈયારી તેજ

ગુજરાતમાં આવનારી કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે વિકસાવવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 350 એકરમાં ફેલાયેલો સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન…

· 3 min read

ડીસા ગામમાં 4 યુવતીને અન્ય ધર્મના યુવકોનું લગ્ન માટે પ્રપોઝ, હાઈકોર્ટ સમક્ષ સરપંચે રક્ષણ માગ્યું

બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલા ગામમાં એક જ સપ્તાહ દરમિયાન 22 થી 27 વર્ષની ચાર યુવતીઓએ અન્ય ધર્મના યુવકો સાથે લગ્ન કરવાની વાત કરતા મામલો ગંભીર બન્યો છે. યુવતીઓના પરિવારજનો દ્વારા સરપંચને જાણ કરવામાં આવતા આ મુદ્દે કાનૂની કાર્યવાહી શરૂ…

· 3 min read

ધોરણ 10 CBSE બોર્ડમાં નવો નિયમ : પહેલી પરીક્ષા ફરજિયાત, નહિ આપો તો બીજીમાં એન્ટ્રી નહીં

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2026 માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નવી બે-તબક્કાની પરીક્ષા સિસ્ટમ હેઠળ તમામ વિદ્યાર્થીઓ માટે પહેલી બોર્ડ પરીક્ષા આપવી ફરજિયાત રહેશે. CBSEના જણાવ્યા અનુસાર, જો…

· 3 min read

ભુવનેશ્વરમાં ઘરનાં છત પર ભયાનક બ્લાસ્ટનો CCTV વીડિયો વાયરલ, ગેરકાયદેસર બૉમ્બ બનાવવાની આશંકા

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના સુંદરપાડા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં થયેલા ભયાનક વિસ્ફોટનો CCTV વીડિયો સામે આવતાં ઘટનાની ગંભીરતા વધુ સ્પષ્ટ થઈ છે. વીડિયોમાં બ્લાસ્ટની તીવ્રતા સ્પષ્ટ જોવા મળે છે, જેમાં અચાનક જોરદાર વિસ્ફોટ બાદ ઘેરો ધુમાડો ફેલાઈ જાય છે અને લોકો…

· 2 min read

કુળદેવી યાહામોગી માતાજીના દર્શન સાથે જનકલ્યાણ માટે પ્રાર્થના

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજની આરાધ્ય કુળદેવી યાહામોગી માતાજીના પાવન ધામે મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા. આ પ્રસંગે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ પવિત્ર…

· 2 min read

આસામ કોંગ્રેસને મોટો ઝટકો : પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાનું રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો તેજ

આગામી આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને પ્રદેશ રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ આસામના મુખ્યમંત્રી હિમંતા…

· 3 min read