Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 25°C

Politics

2,642 stories

બારબાડોસમાં મિયા અમોર મોટલેની લેબર પાર્ટીએ તમામ 30 બેઠક પર જીત મેળવી, PM મોદીએ અભિનંદન પાઠવ્યું

બારબાડોસમાં તાજેતરમાં યોજાયેલા વિધાનસભા (Assembly) ચુંટણીમાં મિયા અમોર મોટલેની લેબર પાર્ટીએ દેશની તમામ 30 બેઠકો પર વિજય પ્રાપ્ત કરીને ઐતિહાસિક જીત નોંધાવી છે. આ જીત સાથે મિયા અમોર મોટલે ત્રીજી વખત બારબાડોસના વડાપ્રધાન પદ પર કબજો જમાવશે. PM મોદીએ અભિનંદન…

· 2 min read

વડાપ્રધાન મોદીએ નવી PM ઓફિસ ‘સેવા તીર્થ’નું લોકાર્પણ કર્યું, નવા કાર્યાલયમાંથી 4 મોટા નિર્ણય લીધા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી અને આધુનિક PM ઓફિસ ‘સેવા તીર્થ’નું ભવ્ય લોકાર્પણ કર્યું. રાયસીના હિલ્સમાં સ્થિત આ કાર્યાલયમાં હવેથી વડાપ્રધાન કાર્યાલય, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય (NSCS) અને કેબિનેટ સચિવાલય એક જ છત્ર નીચે કાર્યરત રહેશે. આ સાથે જ…

· 3 min read

અમેરિકા દ્વારા જાહેર થયેલા નકશામાં PoK અને અક્સાઈ ચીન ભારતનો ભાગ દર્શાવતા પાકિસ્તાનમાં મચ્યો હડકંપ

આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર કાશ્મીર મુદ્દે તણાવ જોવા મળ્યો છે, જ્યારે અમેરિકાના વેપાર પ્રતિનિધિના કાર્યાલય (USTR) દ્વારા શેર કરાયેલા એક નકશામાં સમગ્ર જમ્મુ-કાશ્મીર, પીઓકે (PoK) અને અક્સાઈ ચીનને ભારતના હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ નકશો સોશિયલ મીડિયા પર વાયરલ…

· 3 min read

ગુજરાતમાં અમિત શાહના હસ્તે દેશની પહેલી CBDC આધારિત PDS યોજના શરૂ, ડિજિટલ અનાજ વિતરણમાં ક્રાંતિ

ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગ દ્વારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ને સંપૂર્ણપણે ડિજિટલ, પારદર્શક અને વધુ અસરકારક બનાવવા માટે અનેક મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવી રહી છે. ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનને આગળ વધારતા આ નવતર પ્રોજેક્ટ્સનો પ્રારંભ…

· 4 min read

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ખેડૂતોના હિતોને પ્રાથમિકતા, શિવરાજ સિંહ ચૌહાણનો દાવો

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરેલા વીડિયો સંદેશમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર હંમેશા ખેડૂત હિતને કેન્દ્રમાં રાખે છે. તેમણે કહ્યું કે અમેરિકા સાથે થયેલા નવા વેપાર કરારમાં પણ ભારતીય ખેડૂતોના…

· 3 min read

ભારતની આકાશી સુરક્ષા વધુ મજબૂત : ₹10,000 કરોડમાં S-400 માટે 288 નવી મિસાઈલો ખરીદવાની મંજૂરી

ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા ગુરુવારે લેવામાં આવેલા નિર્ણયો દેશની રક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના દિશામાં ઐતિહાસિક માનવામાં આવી રહ્યા છે. બેઠક દરમિયાન અનેક મોટા સંરક્ષણ સોદાઓને મંજૂરી આપવામાં આવી, જેમાં રશિયા પાસેથી લગભગ ₹10,000 કરોડના ખર્ચે…

· 3 min read

સુરતમાં AAP મહામંત્રી તુલસી લાલૈયા સામે ખંડણી કેસ, ₹10 લાખની માંગનો આરોપ

સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટી (AAP)ના સંગઠન મહામંત્રી તુલસી લાલૈયા સહિત તેના સાથીદારો વિરુદ્ધ ખંડણી, ગુનાહિત ધમકી અને બદનક્ષી જેવા ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ એક વેપારી પાસેથી ₹10 લાખની ખંડણી માંગેલી…

· 2 min read

PM મોદીએ ‘સેવા તીર્થ’ સંકુલનું કર્યું ઉદ્ઘાટન, નવા PMO સાથે દેશના વહીવટી શક્તિ કેન્દ્રમાં મોટો બદલાવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલા આધુનિક ‘સેવા તીર્થ’ ભવન સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે દેશના વહીવટી માળખામાં એક ઐતિહાસિક પરિવર્તન નોંધાયું છે, કારણ કે હવે પ્રધાનમંત્રી પોતાનું અધિકૃત કાર્યાલય (PMO) અહીંથી સંચાલિત કરશે. બપોરે…

· 3 min read

લખનૌમાં ભયાનક હિટ એન્ડ રન : સગીર વિદ્યાર્થીની તેજ ગતિએ મચાવી તબાહી, 6 વર્ષની બાળકીનું મોત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બાંથરા વિસ્તારમાં એક દિલ દહોળી દે તેવી હિટ એન્ડ રન ઘટના સામે આવી છે, જેમાં તેજ ગતિએ દોડતી કારના કારણે ભારે અકસ્માત સર્જાયો હતો. કાનપુર બાદ હવે લખનૌમાં પણ સ્પીડના શોખીન સગીર દ્વારા સર્જાયેલા આ અકસ્માતે…

· 3 min read

PM મોદીએ તારિક રહેમાનને જંગી જીત બદલ પાઠવ્યા અભિનંદન

Bangladesh Nationalist Party (BNP)એ બાંગ્લાદેશમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. પાર્ટીના નેતા તારિક રહેમાનના નેતૃત્વમાં BNPએ 212 બેઠકો જીતતાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ Bangladesh Jamaat-e-Islamiએ 70 બેઠકો જીતતાં રાજકીય સમીકરણોમાં મહત્વની ભૂમિકા મેળવી છે. આ પરિણામો…

· 2 min read